________________
૧૮૦
કાવ્ય વૃત્તિઓ. આટલાં વૃત્ત નપુરાવૃત્તિમાં આવવાં જોઈએ, બીછવૃત્તિઓમાં નહીં જ.
परुषायां तु पृथ्व्येका न तु साऽन्यत्र राजते ।
પHI વૃત્તિમાં પૃથ્વીછંદ આવજોઈએ કારણ કે તે અન્યત્ર શોભતે નથી.
प्रौढायामन्यछन्दांसि प्राधान्याच्च तयोरपि ।
ઉપર બતાવેલ છે સિવાય અન્ય ઈદે મૌવાઘત્તિ માં આવવા જોઈએ.
एवं यद्यपि रीत्यादेगुणैकायत्तता स्थिता । तथापि वक्राद्यौचित्यादन्यथात्वमपीष्यते ॥
એ પ્રમાણે જે કે પીત્યાદિની કેવલ ગુણાધીનતા રહેલી છે, તે વક્તા, વાચ્ય અને પ્રબન્ધની યેગ્યતાથી કરીને ગુણુ કરતા અન્યથી પણ આધીનતા ઈછાય છે.
मंथेति भीमसेनोक्तौ वेण्यां वक्रेकयोग्यतः ।
प्रश्नेऽपि गौडी रीतिश्च वृत्तिश्च परुषा तथा ।। વેણીસંહારમાં “થાય? ઈતિ ભીમસેનની ઉક્તિમાં ફક્ત એક વકતાની યોગ્યતાથી પ્રશ્નમાં પણ ગાડી રીતિ છે અને વૃત્તિ પરૂષા છે.
યથા मंथायस्तार्णवांभः प्लुतिकुहरचलन्मंदरध्वानधीरः कोणाघातेषु गर्जत्पलयघनघटान्योन्यसंघट्टचंडः। कृष्णाक्रोधानादूतः कुरुकुलनिधनोत्पातनिर्घातवात: केनास्मसिंहनादप्रतिरसितसखो दुंदुभिस्ताडितोयम् ।।
જે મન્થન દંડથી ઉછાળેલ સમુદ્રના જલથી વ્યાપ્ત થએલ જે મધ્યભાગ તેને લીધે ચલાયમાન એવા મન્દરાચલના વિનિની માફક ગભીર એ તથા કેણઘાત વખતે ગર્જના કરતા એવા જે પ્રલયના મે તેનાં અન્ય મળવાની માફક પ્રચંડ એ તથા કૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com