________________
કાવ્ય ગુણ
૧૫
દષ્ટિરૂપી તુલાપાત્રથી રાધાએ બે અનુરાગને તેન્યા.
આમાં કૃષ્ણમાં રહેલા પોતાને અનુરાગ અને પિતાને વિષે રહેલ કૃષ્ણ સંબંધી અનુરાગને દષ્ટિથી ન્યા. તેમાં એ અનુરાગરૂપી પદાર્થોની સમતાથી સંપિતા ગુણ રહેલે છે.
૩ િ. उक्तियुक्तिवशेनार्थः स्विष्टश्चेत्पुष्टतामियात् । યુતિને લીધે પિતાના ધારેલા અર્થની પુષ્ટિ થાય એ nિ કહેવાય છે.
યથા. द्रष्टः कुत्रापि संपूर्णो माधवो राधया विना, કયાંઈ રાધા વિનાના માધવને સંતુષ્ટ જોયા?
આહીં કે એક સ્ત્રી પોતાની સખીને કહે છે જે સહસ ગોપીઓને સંગ કરીને પણ મારી સખી રાધિકાના આસ્વાદન વિના સ્વપ્નમાં પણ તૃપ્તિને પામેલા માધવને જોયા? તાત્પર્ય કે એના ચરણ પૂજવાને વાસ્તે શ્રીકૃષ્ણ ફરીને આવે છે, આવાં વિનેદ લક્ષણવાળે લિછા છે એથી ઉત્તિ,
क्रमवद्विषमार्थत्वशुन्यत्वं समता मता । ક્રમવાળાને જે સમ અથે તેનું નામ સતા.
યથા. हेमंतेऽहो वसंते ते बदराम्रौपमौ कुचौ । હે પ્રિયે! તારા કુચ હેમન્ત ઋતુમાં અને વસન્ત ઋતુમાં બદરીફળ તથા આમ્રફળનાં જેવાં છે.
આમાં હેમન્ત અને વસન્ત ઋતુનાં ક્રમથી જે સ્તનને બદરી તથા આમ્રફળની ઉપમા આપી છે એથી સમતા.
રીતિ. સાહિત્યદર્પણકાર લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com