________________
૧૪
માત્ર શાસ્ત્ર,
છેડા શબ્દમાં ઘણા અર્થની રચના તે
સંવિ.
धनुस्तृड्यातुवाल्यब्धि तत्पजिजानकीपतिः ।
થ-મહાદેવનું ધનુષ, રાજ્ય તૃષ્ણા, ચ-રાક્ષસ વણિી-રાક્ષસનું નામ છે, અશ્વિ-સમુદ્ર અને તત્પના તેને પતિ જે રાવણ તેને જીતનારા જાનકીપતિ છે.
ધનુષ બાલકાંડ સૂચવે છે, ત્ અધ્યાકાંડ સૂચવે છે, પણ અરયકાંડ સૂચવે છે, વળી કિષ્કિન્ધાકાંડ સૂચવે છે, સદ સુન્દરકાંડ અને તનત યુદ્ધકાંડ તથા નાનીપતિ એ શબ્દથી ઉત્તરકાંડ બતાવે છે.
આમાં થોડા શબ્દોમાં ઘણું અર્થની રચના છે તેથી अक्षरसंहति.
તા . उक्तिं विनैवयच्छ समाधिः सोऽभिधीयते । ઉક્તિવિના જે છા, તે સમાધિ કહેવાય છે.
યથા. सिंहावलोकनं चक्रे राधाकंडूयनच्छलात् ॥ રાધાએ ખંજેળવાના મિષથી સિંહાલેકન કર્યું.
આહીં ખળવાના બહાનાથી સિંહાવકન કર્યું એમ જે બતાવેલ છે, એમાં સિંહાવલોકન શા માટે કર્યું એ કાંઈ સંબંધ બતાવ્યું નથી એથી સમાધિ.
संमितत्त्व. संमितत्वं तु यत्रार्थों समान तुलिताविव । જેમાં બને અર્થે સમાન રીતે તળાય તે સંમિતા,
યથા. दृक्तुलापात्रतोराधानुरागौ समतोलयत् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com