________________
૧૭૦
કાવ્ય શાસ્ત્ર, આમાં ચાતુરી સ્પષ્ટ જ છે તેથી છે :
સૌફ.
सौम्यं त्वर्थस्य सूक्ष्मत्वं અર્થની જે સૂક્ષ્મતા તેનું નામ સૌ.
યથા.
पीयूषांशोर्मरीचिवत् । सीतपेक्षिरघूत्तंसो वंचयित्वा मनोपि च ।।
સીતાએ મનને છેતરી ચન્દ્રમાના કિરણની માફક સુશોભિત એવા રામચન્દ્રજીને જોયા.
ધનુષ ભાંગ્યા પહેલાં જે સમયે સખીઓએ વર્ણવેલા રામને જેવાને સીતાએ સંકલ્પ કર્યો તે જ વખતે અત્યંત લજજા અને કામથી થએલ સાત્વિકાનુભાવને લીધે મન સ્તબ્ધ થવાથી સંકલ્પ માત્રથી પ્રેરાએલાં એવાં નેત્રથી રામચન્દ્રજીને સીતાજીએ જોયા. માટે આમાં મનને વ્યાપાર નહીં હોવાથી સંકલ્પ માત્રની જ પ્રેરણા હેવાથી મનનું વચનસિદ્ધ છે. આમાં અર્થની સૂક્ષમતા હોવાથી સૌભ્ય,
व्यनत्योजो नालिकेरीपाकः शोभा च विस्तरः । गंभीरत्वमुदारत्वरीतिश्च परुषार्थतः।
नालिकेरीपाक, शोभा, विस्तर, गंभीरत्व, उदारत्व તથા નીતિ એ છ ગુણે હિષા નામની વૃત્તિને અનુકૂલ જે અર્થએ અર્થદ્વારા ઓજસ ગુણને પ્રકટ કરે છે.
नालिकेरीपाक. ___ स नालिकेरीपाको यः स्वान्तढरसो दृढः
જેની અંદર ગૂઢ રસ રહેલ છે, અને જેઢ છે તે નાઈજિરીવા. કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com