________________
કાવ્ય ગુણ.
सुकुमारता. अतिकोमलतार्थस्य सौकुमार्यमुदीरितम् જેમાં અર્થની અતિ કેમલતા હોય તેનું નામ અમારતાં.
યથા यास्यामि मथुरामेवं श्रुत्वा राधाऽगमद्धराम् ।
હું મથુરા જઈશ એમ કૃષ્ણનું વચન સાંભળીને રાધાજી પૃથ્વી ઉપર પડી ગયાં.
આમાં કૃષ્ણના વચનનું શ્રવણ થયું તે જ ક્ષણે થએલ રાધિકાનો મૂછ લક્ષણવાળ કમળ અર્થ જણાવેલ છે.
સ્ટે. श्लेषस्त्वर्थस्य रचनाचातुरीसूत्राचित्रता. અર્થની રચનાનું જે ચાતુર્ય તે પ.
उमाकपोलं सोऽचुंबच्छंभुगंगास्यविनात
મહાદેવે ગંગાના મુખને જેવાના છળથી પાર્વતીના કપિલનું ચુંબન કર્યું.
યથી
दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा देकस्या नयने पिधाय विहितक्रीडानुबन्धच्छलः । ईषद्वक्रितकंधरः सपुलक प्रेमोल्लसन्मानसा, मन्तहाँसलसत्कपोलफलकां धूर्तोऽपरांचुम्बति ॥
એક આસન ઉપર બેઠેલી બે પ્રિયતમાઓને જોઈને પાછળથી આવીને આદર સહિત એક જણીનાં નેત્રને રમતના ન્હાનાથી ઢાંકી દઈને જરા ડેક નમાવીને ધૂર્ત નાયક રે માંચ સહિત પ્રેમથી મન જેનું ઉદ્ઘાસ પામેલું છે એવી અને ઉરમાં ઉભરાતા હાસ્યથી જેને કપોલ ભાગ પ્રકૃદ્વિત છે એવી બીજી નાયકાને ચુમ્બન કરે છે. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com