________________
૧૫૬
કાવ્ય શાસ્ત્ર,
યથા.
કહી હતી મેં તમને, તે દિન બેસી નદી પરે વાત, રાબ રાંધી લઈ જાઉં, પરણ્યા સારૂ ભાવ ધરી ભાત.
અહીં પૂર્વાર્ધમાં નદી પ્રવાહને કહે છે, તે ઉપર બેસવું અસં. ભવિત છે. માત્ર લક્ષણશક્તિથી અર્થ થાય છે છતાં તુરત સમજાતે હોવાથી ગમતીત થયે અને ઉત્તરાર્ધમાં રાબ (જુવારથી બનતી ખેરાકી) પરણ્યા માટે (ઘરધણી માટે) ભાત (ભાતું-ના
સ્તો). આ શબ્દો ગ્રામ્ય છે, છતાં ગામડીયાની ઉકિત હોવાથી ચાલુ થયે.
न्यूनपदगुण. હર્ષ કે શોક વશ બેલનારની-ઉક્તિમાં ન્યૂનપદ દોષ ગુણ થાય છે.
યથા.
સમેટીને સુખ સર્વે, આનંદનું નહીં રાખ્યું એંધાણ ગયા ગયા તૐ આલી, નથી નિકળી જાતાં પાપી પ્રાણુ.
આમાં પતિપદ ન્યૂન છે, છતાં શેકવશ વિરહિણું બેલે છે માટે પૂનાવા થયે.
अधिकपदगुण. કેટલીએક જ બે અધિકાદ દોષ ગુણ થાય છે.
યથા. ચિખું ચિત્ત રાખીને, કઠિણ અમિત છે નિભાવે નેહ, નહીં નહીં જાણે જરીએ, ફક્ત રસિકજન જાણે છે એહ.
આમાં જાણે છે એ પદ બે વાર (અધિક પદ) આવેલ છે. છતાં “નહીં” મતલબ જે રસિક નથી તે જાણતા નથી અને જે રસિક છે તે જાણે છે. આમ સકારણ અધિકપદ હોવાથી માધાપર થયે.
पुनरुक्ति गुण. વિહિત કથનમાં, વિષાદમાં, લાટાનુપ્રાસમાં, વિસ્મયમાં, કો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com