________________
આમાં સરલતાથી વ્યંગ્ય સમજી શકાય તેમ નથી. નાયકા પિતાનું વિરહદુઃખ નિવેદન કરતાં ગુપ્તસંકેતની માગણી કરે છે એ વ્યંગ્ય.
વેક્ષિત. જ્યાં સ્વર ભેદથી ધનિ પ્રકટ થાય તે મક્ષિત.
યથા જહાં રમે મન નિશદિન, તહાં રહે માનીને નિજ ગેહ, એમાં રીંસ ન મારે, સત્ય કહું છું પ્રાણપતિ એહ. આમાં–એમાં મારે રસ છે એવું સ્વરભેદ (કાકુ) થી કહે છે.
પૂઢ. જ્યાં વિના યત્ન નિ જેવામાં આવે એ ગઢ.
યથા.
બંધુ બંધ આ તારા, અવિલોકી ઉર એમ લઉં માની; વિશ્વ વિષે આ વસુધા, જરુર તારી સંગે જાવાની. આમાં પૃથ્વી કઈ સાથે ગઈ નથી એ સ્કુટ વ્યંગ્ય દેખાય છે.
अधमकाव्य लक्षण. કાવ્ય પ્રકાશકાર લખે છે –
शब्दचित्रं वाच्यचित्रमव्यङ्गयंत्ववरं स्मृतम् . વ્યંગ્યરહિત શબ્દચિત્ર અને વાચ્યાર્થચિત્ર માત્ર જ્યાં હોય એ બધા કાવ્ય કહેવાય છે. તેના બે ભેદ છે. ? રાત્રિ २ अर्थचित्र.
રજ્વરિત્ર, જ્યાં શબ્દરચનાને ચમત્કાર વિશેષ હોય એ સાત્રિ .
યથા. ઈન્દુકુન્દ કપૂરનું, દૂર કરે મગરૂરપણું ગાળી; પાપતાપ હર મારે, ગંગ અભંગ તરંગ અંગવાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com