________________
૧૧૬ कविनिबद्धवक्तानी प्रौढोक्ति अंलकारथी वस्तुध्वनि.
યથા. જાણે બિરદ પકામનાં, પઢે કુંજમાં મોર; ઘનસિપાહીં જાહિર કરે, માન કામને ચેર.
આમાં કવિનિબદ્ધવક્તાની પ્રેઢોકિત મોરનું બીરદ બલવું ઈત્યાદિ ઉભેક્ષાલંકારથી કામની ફેજ આવે છે એ વસ્તુ વ્યંગ્ય (ઈ कविनिबद्धवक्तानी प्रौढोक्तिअलंकारयी वस्तुध्वनि. कविनिबद्धवक्तानी प्रौढोक्तिअलंकारथी अलंकारध्वनि,
યથા. મેનબાણ સમ દ્રગ છે, ભ્રકુટિ વાંકી કમાન સમ જાણ મુખ શશિસમ છે જેનું. તેને વશ છે પ્યારી તુજ પ્રાણ.
આમાં મેનબાણ ઇત્યાદિ કવિનિબદ્ધવક્તાની પ્રોઢકિત ઉપમાલંકારથી પ્રાણનું વશ થવું કાવ્યલિંગ અલંકાર વ્યંગ્ય હાઈ कविनिबद्धवक्तानी अलंकारथी अलंकारध्वनि.
उभय शक्त्यु भव. જ્યાં શબ્દ અને અર્થશકિતથી વ્યંગ્ય પ્રગટ થાય તે ઉભય શકયુભવ કહેવાય છે.
उभय शक्तयुद्भव ध्वनि.
યથા.
સુન્દર અને સુવાસયુત, અરૂણ વરણ સુવિશાલ
નીરભર્યા કુમળાય કાં, લોચન તારાં બાલ
આહીં “સુવાસ, ને અર્થ સુંદર વસ્ત્ર અને સુગધ, સુવાસને બદલે સુગંધ પદ રાખીએ તે ઈષ્ટ અર્થની હાનિ થાય માટે શબ્દશક્તિ, બીજા પદેને બદલે તેના પર્યાય શબ્દો મૂકીએ તેપણ ઈષ્ટ અર્થની હાનિ થતી નથી તેથી અર્થશકિત છે.
આમાં શબ્દાર્થ શકિતથી કમલ વ્યંગ્ય પ્રકટ થાય છે તેથી उभय शक्त्युभवध्वनि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com