________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ,
પા
આથી ત્રણ વાતા નીકળે છે, પહેલી એ કે કાંઇક થાડા અલંકાર હાય અને ખીજા સ્થાનામાં ઘણા હોય, બીજી એકે કાંઈક થાડા અલંકાર હાય, અને શેષ સ્થાનામાં ન હેાય, ત્રીજી એ કે કાંઇક ઘેાડા અલંકાર હાય, કાંઇક ઘણા અલંકાર હાય. અને શેષસ્થાનામાં કાંઇ ન પણ હોય. પહેલા અર્થે લેવાથી આમ પ્રકટ થાય છૅ કે કાવ્યમાં અલંકાર ભલે થાડા હાય અથવા ઘણા હાય, પણ અવશ્ય હાય, અને પાછલા અને અર્થાથી એમ સમજાય છે કે કાવ્યમાં ચાહે અલકાર હોય, ચાહે તેા ન હેાય, એથી આ વિશેષણુ “ૐ મહાસુંદર ” માં અસ્પષ્ટતાના દોષ સ્પષ્ટ આવે છે. અને જો કાઇ કહે કે “ જૂઠ્ઠું બારુંદાર ” ના આ અથ થઈ શકે છે; કે કાંઇ થાડા અલકાર, કાંઇ ઘણા અને કાંઇ સ થા નહી. તેા પછી અલ્પ શબ્દનું રાખવુ. ૧થી છે. કેમકે આ અના આશય કેવળ એટલેાજ છે કે અલકાર ચાહે હાય, ચાહે ન હાય.
કાવ્યપ્રકાશના લક્ષણના આ અનુવાદ ઠીક છે. दोषरहित अरुगुणसहित, शब्द अर्थ जो होय; अनलंकृत हूँ पुनि कहूँ, काव्य कहावै सोय. દોષ રહિત, ગુણુસહિત, તેમજ કાંઈક કાંઈક અલંકાર વિનાના હોય એવા શબ્દ અને કાવ્ય કહે છે.
વિશ્વનાથ કવિરાજે સાહિત્યદર્પણમાં આ લક્ષણુનું ખંડન કર્યું છે. અમે પણ આના વિષયમાં કાંઈક અમારી બુદ્ધિથી અને કાંઈક ઉક્ત ગ્રન્થને અનુસાર લખીએ છીએ.
જો કાવ્ય થવાનુ કારણ વાકયનું નિર્દોષ થવું આવશ્યક હાય તા નીચેના દોહા કાવ્ય નહિ અને.
tr
V
૧ જે લક્ષણના લક્ષ્યના વિષયમાં કાઇ એવી વાત કહી હાય કે જેના કહેવાથી કાંઈ ફળ ન હેાય તા એને ન :વિશેષણ કહે છે. જેમ મનુષ્યના લક્ષણમાં કાઇ એમ કહે કે “ ચાહે કપડાં પહેર્યાં... હાય, ચાહે નાગા હાય આ વ્યર્થ વિશેષણ છે. કેમકે આથી વિશેષ વાત લક્ષ્યના વિષયમાં જણાતી નથી. ો આમ ન કહ્યું હોત તાપણુ અ એવાજ રહેત કે ચાહે કપડાં પહેર્યાં હોય, ચાહે કપડાં ન પહેર્યાં હાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com