SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શાસ્ત્ર, गुणयुत दूषणहीन जह, शब्दअर्थ रमणीय; स्वल्प अलंकृत काव्यको, लक्षण कहि कमनीय. ગુણયુક્ત, દૂષણહીન તેમજ જેમાં શબ્દ અર્થ રમણીય હોય એવું સ્વ૫ અલંકારેવાળું કમનીય કાવ્યનું લક્ષણ છે. આ દેહરો કાવ્યપ્રકાશમાં લખેલ લક્ષણના અનુવાદરૂપ છે. તવા પી રાકવાથ સાળાવનગ્રંથતી જુના જાતિ. આમાં મિશ્રાજીએ રમણીય”વિશેષણ પિતાના મનથી વધારી દીધું છે. અને “ગનરંતી પુનઃ ” નું ભાષાંતર સ્વલ્પ અલંકૃતિ ઠીક નથી. કુલપતિમિઝે ઉક્ત લક્ષણને અનુવાદ આ પ્રમાણે કર્યો છે. दोषरहित अरुगुण सहित, कहुँ अलपालंकार; शब्दअर्थ सो कबित है, ताको करो बिचार. દેષરહિત, ગુણસહિત અને અલ્પ અલંકારવાળા શબ્દ અર્થ કાવ્ય છે તેને વિચાર કરે. આમાં પણ “હું ચઢાઈઝર” આ અનુવાદ ઠીક નથી. કદાચિત્ કઈ એમ કહે કે આ લેકેએ પિતાપિતાના મતને અનુસાર “વરણ ગઢા ” અને “હું ગપતિ કહેલ છે. એથી એ બને વિશેષણનું અનુચિત હેવું દેખાડીને પાછળથી મૂળ લક્ષણ ઉપર વિચાર કરશું. - જે સ્વ ગઢા ” ને કાંઈ અર્થ થઈ શકે છે, તે એજ થાય છે કે એકજ કવિતામાં ઘણા અલંકારે ન ભરાઈ જાય, પણ આમ અર્થ કરવાથી દેષ લાગે છે. કારણ કે બીજા ઘણાએક કાવ્યવિષય એવા છે કે જેમાં અલંકારેને સંકર અથવા સંસૃષ્ટિ હોય છે. માટે ઉપરના લક્ષણની અવ્યાપ્તિ થાય છે. “હું ચઢવાછંજાર” ૧ જે લક્ષ્યના વિષયમાં લક્ષણમાં કોઈ એવી વાત કહી હેય જે લક્ષ્ય - સ્તુઓમાંથી ક્યાંઈ પ્રાપ્ત થાય અને ક્યાંઈ ન થાય, તે એવા જે લક્ષ્યમાં એ વાત નથી પ્રાપ્ત થતી, એ લક્ષણની અવ્યાપ્તિ કહેવાય છે. જેમ ગાયના લક્ષણમાં કઈક કપિલા વિશેષણ લગાવી દેશે તે શ્યામા ઈત્યાદિ ગાયમાં એ લક્ષણની અવ્યાપ્તિ થશે. હનુમત ભૂષણકાર લખે છે “મિરૈ ન સત્તા ત# પ્રજાપતી નિહ. જ્યાં લક્ષણ લક્ષ્યમાં મળતું નથી, ત્યાં આવ્યાપ્તિ દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy