________________
આનો વિશેષ પુરાવા આપવાની જરૂર નથી, કેમકે સંસ્કૃત ભાષા તરફનો પણ અમારે પક્ષપાત છે એ હકીકત આ ગ્રંથમાં પણ બનેભાષાના સાહિત્યમાંથી ઉદ્ધરેલ કૃતિઓનું પ્રકાશન પણ કહી આપે છે.
પ્રસ્તુતમાં જણાવવાનું કે ભારતીય સાહિત્યના નિમાણ અને સંવર્ધનમાં અન્ય દર્શનીયેની જે એ-ખાસ કરીને જૈન મુનિવરેએ સુંદર ફાળો આપ્યો છે. તેમાં નાં એ વાતથી બહુ ઓછા લકે વાકેફગાર હોય તેમ જણાય છેઆને લઈને અત્ર આ ગ્રંથમાં કેવળ ન કૃતિઓ ઉદ્ધાર કરી છે. આ કાર્ય માટે અમે પ્રાકૃતસાહિત્યવાચસ્પતિ ” અને “સિદ્ધાનમહેદધિ' એ પદવીઓથી અલંકૃત અને પ્રાકૃતરૂપમાળા અને પ્રાકૃતવિજ્ઞાન પાઠમાળાના કતાં પૂજ્ય ઉપાધ્યાય શીરવિજયજી ગણિવરને તેમ જ ન્યાયશાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસી મુનિરાજ શ્રી શુભંકરવિજયજી મહારાજને વિજ્ઞપ્તિ કરી હતી. એમણે એ સ્વીકારીને અમને અત્યંત અણ બનાવ્યા છે તેની અમે અત્ર સાનંદ નેધ લઈએ છીએ.
બીજુ, પાઈય ખંડનું પ્રાસંગિક પાઈય ભાષામાં અને સંસ્કૃત ખંડનું સંસ્કૃત ભાષામાં રચાયેલ હોવાથી અમે સુરતના વતની પ્રોફેસર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડયા. M. 4. ને ગુજરાતીમાં આમુખ લખવા વિનંતિ કરી હતી. તેમણે અમારી એ વિનંતિને માન આપી ઐતિહાસિક દષ્ટિ વગેરે સામે રાખીને વિદ્વતાપૂર્ણ આમુખ લખી આપેલ છે તે બદલ તેમને પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
પૂજ્ય ઉપાધ્યાયજીએ રચેલી અને અમારી તરફથી પ્રકાશિત થયેલી પ્રાતિવિજ્ઞાન પાઠમાળાને જનતા તરફથી મળેલ સુંદર આવકાર ધ્યાનમાં લેતાં એમ જણાય છે કે જનતા અમારા આ પ્રકાશનને પણ વધાવી લેશે. હાલમાં પૂજ્ય ઉપાધ્યાયજી પાઈય સાહિત્યમાંથી વિવિધ વર્ણને એકત્રિત કરી રહ્યાં છે તેમ જ છ ભાષાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com