________________
આસુખ
૪૩
થી ૧૨૩૦ સુધી રાજ્ય કરનારા કુમારપાળ વિષે ઉલ્લેખ છે એટલે એ ગ્રંથ તેરમા સૈકાના ગણાય.
(૧) આ અવસર્પિ`ણીમાં થઈ ગયેલા જનાના આદ્ય તીર્થંકર શ્રીઋષભદેવના એક પુત્ર બાહુબલિ દીક્ષા લે છે ત્યારે એમના વડીલ બંધુ ભરત શાક કરે છે.
(૨) શ્રીઋષભદેવ દીક્ષા અંગીકાર કરે છે એટલે એમની માતા મરુદેવી એ દીક્ષિત જીવનની દુષ્કરતાના વિચાર કરે છે અને વિલાપ કરે છે.
(૩) માહુબલિ પેાતાના વડીલ બધુ ભરતને મારવા માટે તૈયાર થાય છે, પરંતુ એ અવિચારી કાય છે એવા વિચાર આવતાં તે પશ્ચાત્તાપ કરે છે.
(૪) હરણના શિકાર કરવા માટે શ્રીનિવાસ નામના રાજા હરણને બાણ મારે છે, પરંતુ તેને એ ન વાગતાં એક મહિને એ વાગે છે. એ જાણી એ રાજા ખેદ કરે છે.
(પ) ભરત નરેશ્વર એક વેળા આદભવનમાં પેાતાનુ રૂપ જુએ છે ત્યારે હાથની આંગળી વીંટી વિનાની જોઈ એ ઉપરથી અનિત્યતાની ભાવના ભાવે છે.
(૬) આ કૃતિના વિષય માટે પાય ખંડની છઠ્ઠી અને ૩૨ મી કૃતિએ જેવી.
સાતમીથી માંડીને દસમી સુધીની કૃતિએ શ્રીસિદ્ધષિ સૂરિએ વિ. સં.૯૬૨માં રચેલી ઉપમિતિભવપ્રપંચાકથામાંથી ઉદ્ધૃત કરાયેલી છે.
(૭) વાસવ નામના વાણિયાના પુત્રનું અવસાન થતાં એ તેમ જ એનુ કુટુંબ ખેદ કરે છે.
(૮) રિપ્રુફ”પન નામના રાજા પેાતાના તરતના જન્મેલા પુત્રનું માણ સાંભળી શેકાતુર બને છે અને એના પરિવાર પણ ખેદ
કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com