________________
કર
આસુખ
હાય તે ભાગને 'ત્રિક' કહે છે. એવી રીતે જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય તે ભાગને ચતુષ્ટ' યાને ચેાક' કહે છે. ચત્વરના અ ચૌટું’ કરાય છે.
·
શસ્ત્રાદિ—૯૪મા પૃષ્ઠમાં વાવલ (એક જાતનું શસ્ત્ર), ભાલેા, ખાણુ, ખડ્ગ અને કુંત એ શસ્રાના ઉલ્લેખ છે. પૃ. ૫માં આર, મુદ્ગર (મેગરી), કાતર, પરાણા (તેત્રક), તરવાર, ત્રિશૂલ, સેાય, શક્તિ, તુમર, અને ખીલે એના નિર્દેશ છે. ૯૬મા પૃષ્ઠમાં કરવતના, ૧૦૦મા પૃષ્ઠમાં કુહાડાના અને ૧૦૧મા પૃષ્ઠમાં સાસાના ઉલ્લેખ છે.
ત્રાસજનક સાધના—નરકમાં પરમધાર્મિકા નારાને કેવી રીતે સતાવે છે તેનું વર્ણન પૃ. ૯૪–૧૦૨માં આપેલું છે. એમાં ત્રાસજનક અનેક સાધના ગણાવાયાં છે. જેમકે મેટી લા, વશિલા વાગ્નિ, મેાટા ચૂલા, તા, પયણુગ (પકાવવાનું એક જાતનું પાત્ર), કુંભી, કડાઈ, અસિપત્રવન, વૈતરણી, લેાખંડની નૌકા, તાંબાની પૂતલી, વજ્રકૂટ, લેાખંડના સળિયા અને વર્ક ટક
પ્રકીર્ણ —૨૨મા પૃષ્ઠમાં કાંકણુઅ (કાં) દેશના ઉલ્લેખ છે. પૃ. ૨૬માં વપરાયેલ તત્તિને અથ તથા રૂતિ થાય છે ૫૦મા પૃષ્ઠમાં दसार શબ્દ વપરાયેલા છે. તેનું સંસ્કૃત રૂપ ‘વાર્દ' થાય છે. એનેા અ. ‘દશ પૂજવા લાયક એમ થાય છે. એથી સમુદ્રવિજય પ્રમુખ દશ વ્યક્તિએ સમજવાની છે. પૃ. ૧૧૪માં વપરાયેલ વેજાગુરુ ઉપરથી વેરાવળ નામની ઉત્પત્તિ સમજાવાય છે.
સંસ્કૃત ખડના પરિચય
પાય ખંડ વિષે આટલા ઉહાપાહ કરી હવે હું સંસ્કૃત ખંડગત ૪૫ કૃત્તિએ વિષે થોડેક નિર્દેશ કરીશ. એની પહેલી છ કૃતિએ શ્રીધનેશ્વરસૂરિએ વિ. સ. ૪૭૭માં રચાયેલા ગણાતા શત્રુંજયમાહાત્મ્યમાંથી ઉદ્ધૃત કરાયેલી છે. આ ગ્રંથના રચનાસમય પરત્વે કેટલાક વિદ્વાનનુ એમ કહેવું છે કે એમાં વિ. સં. ૧૯૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com