________________
આમ
ર૭
૫૯માં પૃષ્ઠગત મોં માં અને ૮૮મા પૃષ્ઠગત તૉમાં “ઓનું હૃર્વ ઉચ્ચારણ છે.
તદ્ધિત–સંસ્કૃતમાં તદ્ધિતંને પ્રત્યય જ છે તેમ પાઈયમાં વે છે. એના ઉદાહરણ તરીકે બીજા પૃષ્ઠગત વિનંદ્ધિ અને માયાણ, ૧૦મા પૃષ્ઠગત નિયચર્સ અને ૭૬મા પૂછગત તયને નિર્દેશ થઈ શકે. જે મળયામાં મૂળ શબ્દ તરીકે મનના ભાવવાચક રૂપ તરીકે ગણી શકાય તેવા મળવા શબ્દની વિરક્ષા કરાય તે માથાને એનું સાતમીનું એકવચનનું રૂપ ગણવું જોઈએ.
જ રૂપ–અભૂતતદ્ભાવ દર્શાવવા માટે જેમ સંસ્કૃતમાં “શ્ચિ” રૂપો વપરાય છે તેમ પાઇયમાં પણ એવાં રૂપ જોવાય છે. આ પ્રસ્તુત ખંડમાં પણ એવાં કેટલાંક રૂપ છે. જેમકે પૃ. ૩૯ગત તિપચારિક, પૃ. ૫૧ગત માસરાસીમ્યા, પૃ. ૫રગત મા૩રીક્રૂયા, પૃ. ૧૦૯ગત માસમીમયસુચવવા અને પૃ. ૧૨૧ગત થીયારું.
વિલક્ષણ રૂપ–બીજા પૃષ્ઠમાં વૃત્તિમારે અમ્માવિચારો પર્વ વાલી” એવી જે પંક્તિ છે તેમાં અમ્માવિય એ માપિયાનું બીજી વિભક્તિના બહુવચનનું વિલક્ષણ રૂપ છે. એવી રીતે વાસી એ વ ધાતુનું ભૂતકાળનું અનિયમિત રૂપ છે-આ રૂપ છે.
બીજા પૂછમાં મળવાઇ એ જે પ્રયોગ છે તે આયાર વગેરે પ્રાચીન આગમમાં ચતુર્થીના એક્વચનના મા પ્રત્યયવાળાં રૂપોનું સ્મરણ કરાવે છે. આ ગાને બદલે અન્યત્ર ક્વચિત ગાતે અને સારુને પણ પ્રયોગ જોવાય છે. સંસ્કૃતમાં તો એને બદલે માય છે.
૧૦મા, ૧૧મા, ૧૨મા અને ૧૬મા પૃષ્ઠમાં અનુક્રમે વિવિહેંકુવારી, તુવેર, મત્તથી અને ટ્રેથી એમ પ્રયોગ જોવાય છે. ઉપલક દષ્ટિએ આ ચારે છીનાં બહુવચનનાં રૂપ હોય એમ લાગે છે, પણ અહીં તો એ તૃતીયાનાં એકવચનનાં રૂપ સમજવાનાં
છે. વ્યાકરણદૃષ્ટિએ આ કેવી રીતે સંગત ગણાય તે જાણવું બાકી રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com