________________
આમુખ સુધી ઉપસર્ગ કર્યો. પછી સંગમ દેવલોકમાં પાછા ફરતાં શાક એને જોઈ શકાતુર બને છે અને એને એ સ્વર્ગમાંથી કાઢી મૂકે છે.
(૪–૪૭) આ કૃતિઓને વિષય સ્કુટ છે એટલે અહીં એ સંબંધમાં કશો ઉલ્લેખ કરવાની જરૂર જણાતી નથી.
૪૮મીથી પરમ સુધીની કૃતિઓ માલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૬૪ ની પૂર્વે રચેલી પુફમાલાની પજ્ઞ વૃતિમાંથી અત્ર રજુ કરાયેલી છે.
(૪૮) આ કૃતિને વિષય એ જ બીજી કૃતિને વિષય છે.
(૪૯) વિજય નામના રાજ એક વેળા ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે પોતાની પત્ની સુતારા સાથે જાય છે. એ પ્રસંગે કોઈક વિદ્યાધર કૃત્રિમ સુતારા બનાવે છે અને ખરી સુતારાનું હરણ કરી તેને સ્થાને એને સ્થાપે છે. એ વેળા કેાઈ કુટસર્ષ એ કૃત્રિમ સુતારાને ડસે છે અને એથી એનું મરણ થાય છે. રાજા તો એ સુતારાને સાચી માની વિલાપ કરે છે.
(૫૦) નાગદત્તના ઉપર ચરીને છેટો આક્ષેપ મૂકાય છે અને પછી એને વધસ્થાને લઈ જવાય છે. એ જોઈ નગરના લેકે અને એને પરણવા ઈચ્છતી નાગવાસુ વિલાપ કરે છે.
(૫૨) આ કૃતિનો વિજ્ય પ્રસિદ્ધ છે.
(૫૨) આ કૃતિનો વિષય ૨૯ મી કૃતિમાં પ્રતિપાદિત થયેલા વિષયથી અભિન્ન છે. - ૫૩ માંથી ૫૮ મી સુધીની કૃતિઓ મલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૭૦માં રચલી ભવભાવણની વૃત્તિમાંથી ઉદ્દત કરાયેલી છે.
(૫૩) સૈભાગ્યમંજરીને ઈષ્ટ પતિની પ્રાપ્તિ થવાને બદલે અન્યની પ્રાપ્તિ થતાં તે બંદ કરે છે.
(૫૪) દેવકી કૃષ્ણના જન્મસમયે પિતાના પતિ વસુદેવને પિતાની દુર્દશાનો નિર્દેશ કરતાં કહે છે કે મારા બીજા પુત્રને તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com