SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) બિંબિસારે મગધ સામ્રાજ્યનું ખી રાખ્યું મગધના મહારાજા ખંબિસાર અથવા શ્રેણિક બહુ ભલા માણસ હતા. રાજવૈભવ અને રાજપ્રપ`ચમાં રહેવા છતાં ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધતા, અતી શકે એટલેા ગાઢ સમાગમ સાધવામાં એમણે કદી આળસ નથી કરી. એ પ્રતિસ્પર્ધી જેવા ગણાતા સંપ્રદાયામાં બન્ને સંપ્રદાયાના ચાહ મેળવવા, શાસનના મૂળ પુરુષાની અતિ આકરી શિસ્તમાંથી અણુિશુદ્ધ પાર ઉતરવુ એ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવુ' દુષ્કર્ ગણાય છે. ભિ બિસાર ભગવાન મહાવીરના પરમ ભકત હતા અને આખર સુધી અનન્ય ઉપાસક રહી શકયા, ખીજી તરફ ગૌતમ બુદ્ધના પણ એ સ્નેહપાત્ર રહ્યા. બૌદ્ધ સાહિત્યમાં જેમ 'િખિસારના અસંખ્ય ગુણગાન મળે છે તેમ જૈન સાહિત્યે પણ મગધના આ મહારાજા શ્રેણિકની પુષ્કળ પ્રશસ્તિ લલકારી છે. ધર્મ સાહિત્ય રચનારાએ તેા ધર્મના આશ્રયદાતાના યશ ગાય, પણ અત્યુક્તિ અને વધારે પડતા ઠઠારાને ધસી-ભૂસીને સા કરતા નર્યાં ઇતિહાસ-સ`શોધકેાએ પણ મહારાજા શ્રેણિકનુ સૌજન્ય એક અવાજે મજૂર રાખ્યું છે. અલબત્ત, એમના યુગની કેટલીક અતિ સ્વાભાવિક નબળાઇએથી એ પર નહીં જઇ શકયા હાય, અને કાઈ પણ ઇતિહાસ-અંકિત મહાપુરુષને યથાર્થભાવે એળખવા હોય તે તે તે સમયના યુગબળ, સંસ્કારપ્રવાહ સમજવા જ પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy