SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ દેશની સ્વાધીનતા–એ જીવનવ્રત [ ૧૦૧ ] સ’ગીત, સાહિત્ય, વ્યાયામ અને હિમ્મતમાં આ સ્વરાજ્ય ભાગવતા વૈશાલીવાસીઓ! ખૂબ નામના મૂકી ગયા છે. કલિંગના આછા અંધારા યુગમાં, પ્રજા વચ્ચે ઘૂમતે આ ભિખ્ખુરાજ, વૈશાલીના જીવંત અવશેષ જેવા જ લાગે છે. વૈશાલીના, પ્રાચીન સમયના ગણતંત્રના એક આગેવાન ક્ષત્રિય ચેટક સાથે મહારાજા ખારવેલને રક્તસબંધ હાવાની ઇતિહાસ-ગવેષકાએ કલ્પના કરી છે. ખારવેલ ચૈત્રવશતા હતા. ચેટકના જ એ અપભ્રંશ કેમ ન હોય ? “ ઐર ” ભડામેધવાહનની ઉપાધિથી પણ ખારવેલ અલંકૃત છે. “ એર ” સૂર્ય વંશના અંમાં વ્યવહરાય છે. આય અને અનાય વચ્ચેની ભિન્નતા દર્શાવવા આયના અથ માં “ એર ''ને પ્રયે!ગ થયે! હાવાની કેટલાક અભ્યાસીઓએ યુક્તિએ રજૂ કરી છે. 91 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy