SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) દેશની સ્વાધીનતા–એ જીવનવ્રત ! મહારાજા ખારવેલે ૩૮ વર્ષ કરતાં અધિક આયુષ નથી ભાગળ્યુ. ૧૫ વર્ષ બાળક્રીડામાં અને ૯ વર્ષે રીતસરના અભ્યાસમાં ગાળ્યા પછી મુખ્યત્વે એમણે કલિ ́ગની સ્વાધીનતાની જ અહેનિશ આરાધના કરી હોય એમ જણાય છે. ભિખ્ખુરાજ ખારવેલ, ખરી રીતે રાજ્ય કરવા–રાજ્યને વૈભવ માણવા ન્હાતા જન્મ્યા. ખેદાનમેદાન અનેલા કલિંગમાં જે છુપું વ્યક્તિત્ત્વ રહેલું હતું તેને વિકસાવવું એ જ જાણે કે એમનું જીવનવ્રત હતું. એમના યુગના ખીજા સમ્રાટા અને મહારાજાએ કરતાં ભિમ્મુરાજતું જીવન અનેક રીતે જુદું પડી જાય છે. રીતિએ, રસમે, અને વંશપર ંપરાથી ઉતરી આવેલી રૂઢીઓના કિનારા પ્રથમથી જ એમને પસં ન્હાતા. વૃદ્ધ પિતાના એ એકલા અને લાડકવાયે પુત્ર હતેા. સ્વચ્છંદ વિલાસનું અહેાળું ક્ષેત્ર એની આગળ ખુલ્લુ પડયું હતું. પણ એમણે એ સ્વાભાવિક મા` પસંદ ન કર્યાં. ભિખ્ખુરાજે જૈન તપસ્વીએને આશ્રય લીધેા. જૈન, બૌદ્ધ અને આવિક શ્રમણેા ઉપરાંત ખીજા બ્રાહ્મણ તપસ્વીએને! એ વખતે 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy