SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) પટરાણી ઘુસી બાર-બાર વર્ષ લગી દિગ્વિજયની ધૂનમાં રહેલા મહારાજા ખારવેલને વિવાહને વિચાર કરવા જેટલું પણ અવકાશ નહે. ઉત્તરાપથના દેશને છતતે, આજે જેને ભારતવર્ષની સરહદ કહેવામાં આવે છે તે પહાડી પ્રદેશમાં એ પહોંચી ગયો હતો. અહીંની ડુંગરાળ ભૂમિમાં એક દિવસે તે માર્ગ ભૂલ્યો. છાવણીની શોધમાં ભમતે સમ્રાટ અચાનક સિંધુના કિનારે જઈ ચડ્યો. એ વખતે વિજિ-રાજકન્યા ધુસી, પેતાની કેટલીક સખીઓ સાથે ત્યાં બેઠી હતી. ધુસીએ, યોદ્ધાના વેશમાં આવતા આ પરદેશી યુવાનને જોયો. પ્રથમ દષ્ટિએ જ એણે નેહાવેગ અનુભવ્યા. અપરિચિત કન્યાઓને અહીં એકાંતમાં બેઠેલી જોઇ, ખારવેલ તરત જ ત્યાંથી પાછો વળે. રાતે પૂછવાનું પણ ખારવેલને ઠીક ન લાગ્યું, ધુસી અને બીજી કન્યાઓ આશ્ચર્યમુગ્ધ બની આ પરદેશી મુસાફરની પીઠ તરફ જ્યાં લગી જોઈ રહી. ધસી વિજિલની રાજકન્યા હતી. સિકંદરના એક સેનાપતિએ વિજિરના રાજાને યુદ્ધમાં દગાથી હરાવ્યો હતે. વિજિરની રાજકન્યા પિતાના પિતાના એક મિત્ર-કૃષક દેશના રાજા ગ્રામીણને આશ્રયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy