SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કાં ભિખ્ખુ, કાં રાજકુંવર અને કાં પાગલ ! [ પ ] તપસ્વી અને લે।હિતૈષી બની શકશે. કલિંગ મૈયાના અંતરતળમાં જુગજૂના જે લૈંડા જખમા પડ્યા છે, કલિંગ મૈયાના વસ્ત્રઆભૂષણ જેવા કિલ્લા-નહેર વિગેરેની જે દુર્દશા થઇ છે, તેને ખરા પ્રતિકાર અને પુનરૂદ્ધાર આ ભિખ્ખુંરાજ જ કરી શકશે. ગુરૂએ એના લલાટલેખ વાંચ્યા. એમને ખાત્રી થઇ, કે આ યુવાન અસ`ખ્ય શ્વેતીયા માણસાની જેમ માત્ર જન્મીને મરી જવા માટે જ નથી અવતર્યાં. લેાકેાત્તર પુરૂષાના કાફલામાંથી ભૂલા પડી, કલિંગની ભૂમિ ઉપર આવી ચડનાર આ સંસ્કારી યુવાન, કોઈ એક મહાન ધ્યેયની સિદ્ધિ અર્થે જ જીવવાના છે. ગુરૂએ એને કહેલું: “વત્સ, નિઃસકાચપણું રાજા બનજે, પણ અંતરથી તા ભિખ્ખુંરાજ જ રહેજે ! કલિંગને સ્વતંત્ર અને સુખી કરવા માટે જ તારૂં નિર્માણુ છે.” એ ભિખ્ખુંરાજ-ઉછરતી વયમાં પાગલ જેવા દેખાતા યુવાન, વખત જતાં ત્રિકલિંગાધિપતિ-મહામેધવાહન ખારવેલ ” ના નામથી પ્રસિદ્ધ થશે.. 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy