________________
e
જૈન શશિકાન્ત.
મદ, લાભમઢ, કુલમદ, રૂપમદ, તપમદ, અલમદ,વિદ્યામટ્ટ અને અધિકારમદથી યુક્ત થઇ દુર્વ્યસની અને લેકે માં અપ્રિય થઇ પડે છે.
જ્યારે રાજા ગાવિંદસિહુ આઠ હુજૂરી લેાકેાના સંગથી પ્રજાને અપ્રિય થઇ પડયા હતા, અને તેથી લેાકેાની ઉશ્કેરણીથી ખીજો રાજા તેને પરાભવ કરવા આવ્યા હતા. અને આખરે તે નગરશેઠની શરણે જઇ સુમતિ મંત્રીને પાછા ખેલાવી આવ્યા, અને તેથી તે પરાભવમાંથી બચી ગયા હતા. તેવી રીતે જીવ આઠ પ્રકારના મટ્ટુના પ્રસ’ગથી પ્રજા——એટલે લેકે અથવા શમતાને અપ્રિય થયા, એટલે બીજા રાજારૂપ કષાયસમૂહ તેની ઉપર ચડી આવ્યેા. પછી જ્યારે નગરશેઠરૂપ ઉત્તમ ગુરૂને શરણે આવે ત્યારે તે ગુરૂના ઉપદેશથી જીવ આઠ પ્રકારના મદના ત્યાગ કરે છે, એટલે તે કષાયથી મુક્ત થઇ સુખી થાય છે.
આ દૃષ્ટાંત સાંભળી તે ગૃહી અને યતિ અને શિષ્યે પરમ આનંદ પામી ગુરૂચરણમાં વારવાર પડી પ્રણામ કરવા લાગ્યા. અને હૃદયથી તે ગુરૂના અતિ આભાર માનવા લાગ્યા.
પંચદશ
—ના પેચક. “ જ્ઞાનળવા મતોનું મનુષ્ય વચને તથા । रौद्रनाबः प्रमादश्च कथितं नाशपंचकम्" ॥१॥ ભાવાર્થ જ્ઞાનના ગ, મતિની મંદતા, નિષ્ઠુર વચનને ઉચ્ચાર, રોદ્ર ભાવ અને પ્રમાદ એ પાંચ નાશ થવાના પ્રકાર છે, નાશ પ’ચક કહેવાય છે.”
તે
શિષ્ય, હે કૃપાનધાન ગુરૂ મહારાજ, આપના ઉપદેશથી મને અવર્ણનીય આનંદ પ્રાપ્ત થાય છે. આપજે જે દૃષ્ટાંત આપી કહે છે, તે તે યથાર્થ રીતે અમાશ જાણવામાં આવી જાય છે, હવે આપને એટલું પુછવાનું છે કે, પ્રાણીમાત્ર પેાતાના ઉદયની ઇચ્છા રાખે છે, કાઇ અસ્તની ઇચ્છા રાખતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com