________________
૭૮
જૈન શશિકાન્ત. છે, તે ઘણું અનુચિત કર્યું છે. એ લોકેલી દેરવાઈને આપ કાયાકાઈને વિચાર કરી શક્તા નથી. અને તેથી લોકોમાં આપની નિંદા થાય છે, માટે આપ એ આઠે જણાને સંગ છેડી દે. નહીંતે ઘણું જ નઠારું પરિણામ આવશે.
મંત્રીના આ વચને રાજાને રૂચિકર લાગ્યાં નહીં. તેણે કહ્યું, મંત્રી, તમે ગમે તેટલું કહેશે, તે પણ એ લોકોને હું છોડવાને નથી. તેને એ મને ઘણેજ આનંદ આપે છે. રાજાના આ વચન સાંભળી સુજ્ઞમત્રી સુમતિ પિતાને અધિકાર છેડી ચાલી નીકળ્યા. પછી રાજા ગેવિદસિંહ એ આઠ હજૂરી લેકેની સાથે રહી પિતાનું રાજ્ય ચલાવા લાગ્યા.
સુમતિમંત્રી વિના રાજ્યમાં અંધાધૂધી ચાલવા લાગી. તે આ ઠ હજૂરી લેકના કહેવાથી રાજા ગમે તેમ વર્તવા લાગ્યું. અને અનેક પ્રકારના દુર્બસનેને સેવવા લાગ્યું. રાજાની આવી અનીતિ જઈ પ્રજા તેની ઉપર નારાજ રહેવા લાગી, અને રાજાને રાજ્ય ઉપરથી દૂર કરવાની યોજના કરવા લાગી. છેવટે તેની પાસેના એક રાજાની આગળ લેકોની ફરીયાદગઈ. અને તે લાગ જોઈ તે રાજા - વિંદસિહ ઊપર ચડી આવ્યું, અને પ્રજાની સહાયથી તેણે ગેવિંદસિંહ ઉપર મેટે ધસારે કર્યો.
આ વખતે ગેવિંદસિંહ ચિંતામાં પડ. પિતાની પ્રજા ખુટેલી જોઈ તેનામાં પરાભવ થવાનો ભય લાગે. તે વખતે તે પોતાના બેધકચદ્ર નામના નગર શેઠને શરણે ગયે, અને તેની પાસે પ્રાર્થના કરવા લાગે--નગર શેઠ, તમે પ્રજાના આગેવાન છે, બધી પ્રજા શત્રુની તરફ થઈ ગઈ છે, તે તેમને સમજાવે. પ્રજાનું બળ નહીં હેવાથી શત્રુરાજા મને હરાવી દેશે, અને મારું રાજ્ય લઈ જશે. નગર શેઠે કહ્યું, રાજેદ્ર, જે તમે રાજ્યને બચાવ કરવા ઈચ્છતા હે, તે તમારે સુમતિમંત્રીને પાછા બેલાવી મંત્રિપદ ઉપર રાખવા, અને તમારી હજૂરમાં જે આઠ માણસે રહ્યા છે, તેમને દૂર કરવા. રાજાએ તે વાત અંગીકાર કરી, પછી નગર શેઠના કહેવાથી રાજા ગેવિંદસિંહે સુમતિ મંત્રીને બેલા, અને તેને તેની સલાહ પ્રમાણે ચાલવાનું વચન આપ્યું–-પછી સુમતિમંત્રીએ પેલા આઠ હજૂરી લેકને રાજા પાસેથી દૂર કરાવ્યા, એટલે રાજા નીતિ પ્રમાણે ચાલવા લાગ્યા. પછી બધી પ્રજા રાજાની તરફ થઈ એટલે પેલે ચડી આવેલે રાજા પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com