________________
જૈન શશિકાન્ત. શોધચંદ્ર પિતાને સ્થાને આવ્યો.
આ દેખાવ ઉપર શેધકચકે વિચાર કર્યો કે “આ જગતમાં ઇષ્ટ પદાર્થને વેગ થાય, તે શ્રેષ્ઠ છે” એમ જે કહેવામાં આવે છે. તે ખોટું છે. ઈટને સંગ સારે છે. પણ તેની સાથે તેને વિગ પણ તૈયારજ છે.
એક વખતે શોધચંદ્ર પિતાના નિત્ય પરિચયવાળા મિત્રને ઘેર ગયે. તેની સાથે શોધકચંદ્રની દઢ મૈત્રી થઈ હતી. ગુર્જરપુરમાં તેના જેવું એ કે મિત્ર તેનેન હરે, તે હમેશાં શેધચંદ્રને મળ્યા વિના રહે નહીં. જે દિવસે તેને ઘેર ન આવે, તે દિવસે તે મિત્ર શેધચંદ્રને ઘેર જ હતે. શોધચંદ્ર તે મિત્રને ઘેર ગયે. ત્યાં પિલે મિત્ર તેની સાથે બેભે નહિ. તેના મુખ ઉપર કંધના અંકુર ફુરી રહ્યા. અને તે મુખ મરડીને ઘરની અંદર ચાલ્યા ગયા. તે જોઈ
ધકચંદ્ર ઘણાજ વિચારમાં પડે. અરે! આ શું બન્યું જે મિત્ર મને જોતાં જ પ્રસન્ન થનારે, આનંદથી મને બેલાવનારે, અને એક દિવસ પણ મને મળ્યા વગર રહેનારે નહીં, તે મિત્ર આવી રીતે
ધાતુર થઈ ચાલ્યા જાય, અને મારી સાથે બોલે પણ નહિ, તેનું શું કારણ હશે? અમારી ગાઢ મૈત્રીમાં આ ભંગ કોણે કર્યો હશે?
આ પ્રમાણે શોધચંદ્ર વિચાર કરતો હતો. ત્યાં એક સેવકે આવી કહ્યું, મારા શેઠ કહે છે કે, શોધકચંદ્ર તમે અહિંથી ચાલ્યા જા એ, હવે કદિ પણ આ ઘરે આવશે નહિ. શોધકચંદ્ર પુછયું, અરે સેવક, જા, તારા શેઠને કહે આમ કરવાનું શું કારણ? મેં તેને શે અપરાધ કર્યો છે? સેવકે કર, હું કાંઈ તે વાતને ખુલાસે કરી શકું તેમ નથી. તેમ તમારા મિત્ર તમારી સાથે બોલવાના નથી. માટે તમે બીજો વિચાર કર્યા વગર ચાલ્યા જાઓ, સેવકના આવાં વચન સાંભળી શેકચંદ્ર ખેદ કરતે ત્યાંથી ચાલ્યા ગયે. પછવાડેથી તેના જાણવામાં આવ્યું હતું કે, કોઈ જાતને વેહેમ આવવાથી તેને મિત્ર શોધક. 4 ઉપર ઘણેજ નારાજ થયે હતે.
આ બનાવ ઉપરથી ધકચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જગતમાં પ્રીતિ કરવી, તે સારી નથી, જ્યાં પ્રીતિ થઈ, ત્યાં કોઈવાર અપ્રીતિ પણ ઉપજે છે. હું નિર્દોષ છતાં પણ તે મિત્રની છેવટે મારી ઉપર અપ્રીતિ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com