________________
જૈન શશિકાન્ત.
તે પુરૂષનું વૃત્તાંત સાંભળી શેકચંદ્ર નિશ્ચય કર્યો કે, આ જગતમાં જીત મેળવવી એ સારું નથી. કારણકે, છેવટે તેમાં હારવું પડે છે. વિજય અને પરાભવ બંને સાથે જ રહે છે. શેધચંદ્ર બીજા પુરૂષની સામે જોયું, એટલે તેણે પોતાની વાર્તા શરૂ કરી. ભદ્ર, હું દશણ નગરને રહેવાસી છું. હું ઘણે સ્વરૂપવાન હતું, મારું સ્વરૂપ જોઈ સર્વ આશ્ચર્ય પામી જતાં હતાં. વિદ્વાન કવિઓ અને કામદેવની ઉપમા આપતા હતા. સ્વરૂપની સુંદરતા જોઈ મને ઘણે ગર્વ થઈ ગયા હતા. હું રૂપના ગર્વથી ઘણા પુરૂષનું અને સ્ત્રીઓનું અપમાન કરતે હતે. એક વખતે કમાયેગે મને વિસ્ફોટકને વ્યાધિ થઈ આવ્યું. મારા શરીરે
મેમ છિદ્ર પડી ગયાં અને મારા સ્વરૂપની હાનિ થઈ ગઈ. મારા કુટુંબમાં માત્ર એક સ્ત્રી જ હતી. બીજું કઈ ન હતું. મને જ્યારે વિ
ટકને વ્યાધી થયે-તે વખતે લેકો મારી હાંસી કરવા લાગ્યા, અને મારે ગર્વ ઉતરવાથી મને તિરસ્કારની નજરે જોવા લાગ્યા. એવામાં મારી સ્ત્રી મૃત્યુ પામી ગઈ. અને હું કુરૂપી થઈ એકલે થયો. પૂર્વે કરેલા રૂપના ગર્વથી દર્શાણ નગરની સર્વ પ્રજા મારે દ્વેષ કરવા લાગી. આથી કટાળીને હું જન્મભૂમિ છેડીને ચાલી નીકળ્યો છું. રસ્તામાં આવતાં આ બંને પુરૂષો મળી ગયા. અને તેમના સહવાસમાં રહી હું મારે નિવાહ કરું છું. તે વૃત્તાંત સાંભળી શકચંદ્ર નિર્ણય કર્યો કે, જગતમાં સાંદર્ય પણ સારું નથી. કારણકે, તે અંતે ક્ષીણ થયા વિના રહેતું નથી.
પછી શેકચંદ્ર ત્રીજા પુરૂષની સામે જોયું, એટલે તે પુરુષ બે –ભદ્ર, હું વિલાસપુર નગરને રહેવાસી છું. આર્થિક (દ્રવ્યની) અને શારીરિક-બંને સંપત્તિઓથી હું પૂર્ણ હતો. મારે ગૃહવિભવ મટે હતે. જે વૈભવ હતું, તેવું મારામાં બળ હતું. આથી હું ભેગવિલાસ ભેળવવામાં તત્પર થયે હતે. વૈભવના બળથી હું ત્રણ સ્ત્રીઓ પર હતે. હમેશાં તેમની સાથે નવનવા વિષયો ભેગવતે હતે. એવી રીતે વિષયભોગ ભેગવતાં મને દશ વર્ષ થઈ ગયાં. દશ વર્ષે વીર્યધાતુને ક્ષય થવાથી મારામાં અનેક રેગે ઉત્પન્ન થયા. રેગને લઈને મારા શરીરમાં જરા પણ શક્તિ રહી નહીં. પછી મારા ઉદ્યોગને મટી હાની થવા લાગી, મારી અશક્તિને લીધે મારા માણસે મારી લક્ષ્મીને દુરૂપયોગ કરવા લાગ્યા. તેઓ અપ્રમાણિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com