________________
- ૫૫
આ જગતમાં સારું શું છે? વાત્સલ્ય ન કરે, તે છ અસાધમવાત્સલ્ય મળે છે. બીજાના દેષ પ્રકાશ કરે, તે સાતમે પરદેષ પ્રકાશ મળે છે. અને જ્ઞાન વિગેરે વિવિધ પ્રકારની પ્રભાવનામાં ચિત્ત રાખે નહીં, તે આઠમે અપ્રભાવના મળ છે–આ પ્રમાણે આઠ મળને ત્યાગ કરવાથી જીવ પિતાને ધમ સાધવાને સમર્થ થઈ શકે છે. - ગુરૂના આવાં વચન સાંભળી તે શિષ્ય ઘણો જ આનંદ પામી ગયે. પછી ગૃહી અને મુનિ બંને શિષ્યએ ગુરૂને ભક્તિથી વંદના
કરી.
દ્વાદશ બિંદુ–આ જગતમાં સારું શું છે?
" क्रूरकर्मसु निःशंक देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम्" ॥१॥
શ્રધ્યાત્મવાક્યમ, ભાવાર્થ-નિઃશંકપણે નઠારા કામ કરનારા, દેવ તથા ગુરૂની નિંદા કરનારા અને પોતાની પ્રશંસા કરનારા માણસો ઉપર જે ઉપે. ક્ષા રાખવી, તે માધ્યસ્થ સમભાવ કહેવાય છે.
હિ
.
જો
--
-:-
SPI!
PERS
--
હિ શિષ્ય પૂછે છે, હે ઉપકારી ગુરૂ, આ જગતમાં સર્વથી સારૂં શું હશે તે જાણવાની મારી ઈચ્છા છે.
તે વિષે મેં ઘણુઓની પાસેથી જુદું જુદું સાંભળ્યું PM છે. તેથી મારા મનમાં તે વિષેની શંકા રહ્યા કરે છે. ગુરૂહે શિષ્ય, તે શું સાંભળ્યું છે? તે મને કહી બતાવ.
ગૃહિશિષ્ય–હે ગુરૂ મહારાજ, એક વખતે હું આ જગતમાં શું સારું છે? તે જાણવાને જુદા જુદા વિદ્વાનને પૂછવા ગયા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com