________________
SS
જૈન શશિકાન્ત..
પ્રથમ–ત.
" शत्रूनवंति सुहृदः कनुषीनवंति धर्मा यशांसि निचितायशसीनवंति। स्निह्यति नैव पितरोऽपि च बांधवाश्च लोकध्येऽपि विपदो नविनां कषायैः" ॥१॥
મુનિ સુંદરસૂરિ. અર્થ-મિત્રે શત્રુથાય છે, ધર્મ કલુષિત થઈ જાય છે, યશ અપયશ થાય છે અને માતાપિતા તથા બંધુઓ સ્નેહ રાખતા નથી— આ પ્રમાણેકષાયથી સંસારી જીવને બંને લેકમાં વિપત્તિઓ થાય છે.
•
Rom:
ક વખતે કઈ શ્રાવકને પુત્ર આ સંસારથી કંટા
ની દીક્ષા લેવાની ઈચ્છાથી પિતાને ઘેરથી બાહેર 135 નીકળ્યું તેના માતાપિતા અને સ્ત્રી અચાનક ગુજરી
જવાથી તે પોતાના ઘરમાં એકાકી રહ્યું હતું. તેના સગાસ્નેહીઓએ તેને ફરીવાર વિવાહ કરવાને આગ્રહ કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com