________________
૨૮૨
જૈન શશિકાન્ત. ક્ત એક જ શ્લેક બસ છે. તે સાવધાન થઈને સાંભળ– .
" यः स्नात्वा समताकुंके हित्वा कश्मनज मनम् । पुनर्नयाति मानिन्यं
સીંગતાસ્મા પરિ” | જે સમતાના કુંડમાં સ્નાન કરી પાપકર્મની મલિનતાને છોડી દે છે, અને ફરીવાર મલિનતાને પ્રાપ્ત કરતું નથી, તે અંતરાત્મા પરમ શુદ્ધ થાય છે.” - હે શિષ્યો, એ અંતરાત્મા સમતાના કુંડમાં સ્નાન કરનારે છે. તેથી જે તેને સમતાના કુંડમાં સ્નાન કરાવે, તે તે પાપકર્મરૂપ મળથી રહિત થઈ જાય છે. પછી તેનામાં લિનતા પુનઃ પ્રાપ્ત થતી નથી. માટે ઉત્તમ ભવ્ય એ સર્વદા સમતા ધારણ કરવી. સમતાના - ગથી અંતરાત્મા પવિત્ર થાય છે.
શિષ્ય-મહાનુભાવ, હવે હું સર્વરીતે નિઃશંક થયે છું. અને સમતા પ્રાપ્ત કરવાને માટે અંતરાત્માં ઉત્તમ પ્રકારની ભાવના ભાવે છે. દયાનિધિ, આપે કહેલે તે લેક હું સદા સ્મરણ કરીશ અને મારા હૃદયની ભાવનાને પુષ્ટ કરવા પ્રયત્ન કરીશ.
આ વખતે યતિ શિષ્ય પણ તેવી ભાવનાથી ભાવિત થઈ બેલી ઉઠ–“ગુરૂવર્ય, આપને આ ઉપદેશ મારા ચારિત્રજીવનમાં અને તિ ઉપયોગી થઈ પડશે. સમતાના ઉત્તમ ગુણને ધારણ કરવાને મારી મને વૃત્તિ તમારા એ સુભાષિતે આતુર કરી દીધી છે.
ગુરૂ–હે વિનીત શિષ્ય, તારા જેવા સુજ્ઞ શિષ્ય સમતાને ધારણ કરવી જોઈએ. આપણુ મુનિલોકોને એ પરમ ધર્મ છે. સમતાને સાધે તે જ સાધુ કહેવાય છે. આપણું ચારિત્ર ધર્મનું તત્ત્વ સમતા છે અને સમતાના મૃગાર સ્નાનથી આપણે સાધુધર્મ સુશોભિત થાય છે.
હે શિષ્ય, તમારે આ વિષે પ્રસ્તુત વાતને ભૂલી જવાની નથી. આપણે આ પ્રસંગ વિદ્યાતત્વના સ્વરૂપ ઉપરથી ચાલે છે. તેથી તમારે એ સમતા મેળવવાના સાધન તરીકે વિદ્યાતને સંપાદન કરવાનું છે. જો તમે વિદ્યાતને સારી રીતે પ્રાપ્ત કરશે, તે તમને સમતાને દિવ્ય ગુણ સ્વતઃ પ્રાપ્ત થઈ શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com