________________
વિદ્યા.
૯
કદ્ધિને પ્રમાદથી કાઇના સ્પર્શ થઇ ગયેા હાય, અથવા કેાઇની વસ્તુ અડકી ગઈ હોય; તે તે તરત સ્નાન કરી નાખતા, અને પેાતાના બધા વસ્ત્ર પાણીમાં ભેળી પાતે પવિત્ર થતા હતા.
""
એક વખતે તે શિવકર શુદ્ધ વસ્રા પેહેરી શુદ્ધ થઇ રસ્તામાં જતા હતા, ત્યાં કોઇ મહાત્મા તે માગે પ્રસાર થતા હતા. તેને પ્રસાર થતા જોઈ પેલે બ્રાહ્મણુ શરીર સ`કાચી એક તરફ ચાલ્યે, તેવામાં એક ઉન્મત્ત સાંઢ તેજ રસ્તે દોડતા આવ્યેા. તેને જોઇ પેલા મહામા એક તરફ ઉભા રહ્યા, અને શિવકર તેનાથી નાશી એક તરફ જ વા વિચાર કરતા હતા, તેવામાં ‘ આ મહાત્મા મને અડી જશે ’ એવું ધારી તે મહાત્માથી દૂર રહેવા ધારતા હતા, પણ પેલા મત્ત થઈ કુદતા આવતા સાંઢ તે બ્રાહ્મણ તરફ ધસી આવ્યેા-એટલે પોતાના જીવના બચાવ કરવા તે બ્રાહ્મણ મહાત્માની નજીક આવ્યે અને તેમ કરતાં તેનું શરીર મહાત્માને અડી ગયું. પેલા સાંઢ તા દોડતા દોડતા ત્યાંથી આગલ ચાલ્યું ગયા, પણ તેશિકર બ્રાહ્મણને જાણે સાંઢે માચાં હોય, તેવા અક્શેાષ થઇ પડયા. શિવકરને ચિંતાતુર જોઇ તે દયા છુ મહાત્મા ખેલ્યા——“ ભદ્ર, તું શેના ખેદ કરે છે ? તને તે સાંઢે મા ચાં નથી. ” શિવકર સખેદ થઇ બેલ્ટે—“ મહારાજ, મને જે ખેદ . થાય છે, તે સાંઢના માર કરતાં પણ વધારે છે.” મહાત્માએ ઈંતેજારીથી પૂછ્યું,–“ ભાઈ, એવા ખેત્તુ શાથી થાય છે? તે જો કહેવા ચાગ્ય હોય તે મને કહે,” શિવકર આલ્બે—“ મહારાજ, એ સાંઢના દોડવાથી ભય પામી હું તમારા શરીરને અડકી ગયે, અને તેથી હું અપવિત્ર થઈ ગયા. આ બનાવથી મારા મનને વિશેષ ખેદ ઉત્પન્ન થાય છે. કારણકે, હું પવિત્ર બ્રાહ્મણ કોઇના સ્પર્શ કરતા નથી.” બ્રાહ્મણુના આ વચન સાંભળી તે મહાત્મા હસી પડયા. અને ક્ષગુવાર વિચારીને ખેલ્યા- ભદ્ર, તું પવિત્ર રહેવાની આવી મહાત્ ઇચ્છા રાખે છે, તે તારી મૂર્ખતા છે. કોઈપણ દેહધારી જીવ પવિત્ર રહી શકતા નથી. આ ચર્મથી મઢેલા શરીરમાં કઇ વસ્તુ પવિત્ર છે ? તેને તું વિચાર કર, રૂધિર, માંસ, મજ્જા, મેદ, વીર્ય, અસ્થિ, ત્વચા અને મળ—એ બધા અશુચિથી આ શરીર પૂરીતે ભરેલું છે. એવા અગ્નિ શરીરને શુચિ રાખવાના પ્રયત્ન કરવા, તે વૃથા છે. આ અશુ ચિ શરીરને ગમે તેટલીવાર ધાઇ સ્વચ્છ કરો, શણગારા અને દીપાવા
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com