________________
વિદ્યા. શે. માટે હવેથી તારે ચેરની ચિંતા છેડી દઈ એકતાનથી ધર્મધ્યાન કરવું. ધર્મધ્યાનના પ્રભાવથી ચાર વગેરેને ઉપદ્રવ થશે નહીં. અને એ બહેરના ચેર તને શું કરવાના હતા ? જે અંતરના ચાર છે, તેનાથી વિશેષ ભય રાખવાનું છે. તેમાં ખાસ કરીને આ જગતમાં એક અંતરને માટે ચાર ફરે છે, તે દરેક મનુષ્યના અંતર્ગહમાંથી ભારે ચોરી કરે છે. જે ચેરી થતાં એ પ્રાણી પિતાના આખા જીવનમાં ભારે દુઃખ ભેગવે છે.
- મહાત્માના આ વચન સાંભળી તે આસ્તિક શેઠ બે“મહાનુભાવ, એ અંતરને ચેર કેણ છે? અને ક્યાં રહે છે?તે અમને સ્પષ્ટ રીતે સમજાવે.”
મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર, આ જગતમાં મેહરૂપી એક જબરે ચાર વસે છે. તે દરેક પ્રાણીના હૃદયરૂપી ગૃહમાં પ્રવેશ કરી તેના હૃદયને તાત્વિક ખજાને હરી જાય છે. જે મનુષ્ય જ્ઞાન તથા સગુણનું બળ મેળવી સદા જાગ્રત રહે છે તેની પાસે એ ભયં. કર ચેર આવી શકતું નથી. તેમજ જે “આત્મા નિત્ય છે અને પરસંગ-બીજા પુદગલિક વસ્તુને સંગ અનિત્ય છે,” એમ જાણે છે તે ની પાસે એ મોહરૂપી તસ્કરને અવકાશ મળી શક્તિ નથી. તેથી તે પુરૂષ સર્વદા નિશ્ચિત, નિરાબાધ અને નિરૂપમ સુખને ભેગવે છે અને સદા ધર્મધ્યાનમાં તત્પર રહે છે.”
શેઠે વિનય પૂર્વક કહ્યું “મહાત્મન, આપે જે કહ્યું કે, “આ ત્મા નિત્ય છે અને પુદ્ગલિક વસ્તુને સંગ અનિત્ય છે” એવું જ્ઞાન ધરવાથી એ મેહરૂપી ચાર આવી શકતું નથી. તે એવું જ્ઞાન કયારે થાય છે? અને તે જ્ઞાન મેળવવામાં શું કરવું જોઈએ?”
મહામુનિ બેલ્યા–ભદ્ર, જે એવું જ્ઞાન મેળવવું હોય તે પ્રથમ વિદ્યાનું સ્વરૂપ જાણવું જોઈએ. આ જગતમાં અનિત્ય, અશુચિ અને અનાત્મ એવા જેટલા પદાર્થો છે, તે ઉપર તત્વબુદ્ધિ ન રાખવી, એટલે તેઓને બેટા માનવા. અને જે નિત્ય, શુચિ અને આત્મરૂપ છે, તે ઉપર તત્વબુદ્ધિ રાખવી, આનું નામ વિદ્યા છે, અને તે વિદ્યા હદયપર ધારણ કરવાથી માણસ સર્વ પ્રકારે ૫ થાય છે. આવા
ગ્ય અધિકારી મનુષ્યની આગળ એ મેહરૂપી ચેર આવી શક્તિ નથી. તેને માટે મહાનુભાવ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય નીચે પ્રમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com