________________
ભાવના,
૨૬૩ જૈન વર્ગના હદયને સમજાવવું, અને સર્વ રીતે એ ધર્મને ઉડત કરે,” આવી ભાવના ભાવી શિવ બદ્ધપરિકર થઈ તેને માટે ક્ષણે ક્ષણે વિચારે કરવા લાગ્યું અને ભાવનાના બળથી તેના વિચારને આત્મિક બળ મળવા લાગ્યું. * પછી શિવરૂપ શિવ જ્ઞાનનું બળ મેળવવાને વિદેશમાં ફરવા ની કળ્યું હતું. વિદેશમાં વિચરતાં તેણે પોતાનામાં વિવિધ પ્રકારના જ્ઞાનને વધારે કર્યો, અને તેથી તેની ભાવનાનું સ્વરૂપ સારી રીતે વિકસ્વર થયું.ભાવના શક્તિના સામર્થ્યથી દેશાટન કરતા શિવને અનેક પ્રકારના સાધને મળવા લાગ્યા. અલ્પસમયમાં તે તે પૂર્ણ રીતે સાધન સંપન્ન થઈ ગયો. તેને જ્ઞાનબળ તથા મિત્રબળ બને સંપાદિત થયા.
જ્યારે શિવ સાધન સંપન્ન થયે, ત્યારે તેણે પાછી એવી ભાવના ભાવી કે, “ભારતવર્ષને પ્રાચીન જૈનધર્મ વિશેષવિખ્યાત થાય અને જૈનપ્રજામાં બાળકેળવણ તથા સ્ત્રીકેળવણીની વિશેષ વૃદ્ધિ થાય. તેમાં ખાસ કરીને જે દેશમાં હું જન્મે છું, જે દેશમાં મારા જ્ઞાતિજને, સંબંધીઓ અને સ્નેહીઓ વસે છે, અને જે દેશની જેનપ્રજા ધર્મ, જ્ઞાન તથા કળાથી રહિત છે, તે દેશમાં ધર્મ, જ્ઞાન અને કળાની વૃદ્ધિ કરવી.” આ પ્રમાણે ભાવના ભાવ શિવ હૃદયમાં ઉત્સાહિત થઈ ગયે. અને તેને માટે તેણે ભગીરથ પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય સાથે જ તેનામાં ભાવના બળ જાગ્રત થઈ આવ્યું. ભાવનાના બળથી વિદેશમાં વસતા તેને સ્વદેશી અને સ્વજ્ઞાતિ બંધુઓને તેણે આકષી લીધા. તેઓને દ્રવ્યને સદુપયોગ કરવાને ઉત્તમ માર્ગ શિવે બતાવ્યો અને પિતે તન, મન, ધનથી તે કાર્ય કરવા પ્રતિજ્ઞા કરી.
હે વિનીતશિષ્ય, ભાવનાના બળથી એ શિવ અત્યારે સત્કત્તિમાં સારી રીતે વિજયી થયેલ છે. તેના જ્ઞાતિજનો અને સાધર્મિબંધુએ તેની તરફ પ્રેમદષ્ટિથી જુવે છે. ભાવનાએ તેના છવનને ઉચ્ચસ્થિતિમાં મૂક્યું છે. વર્તમાનકાળે એ વીરપુત્રે મોટી સંસ્થા ઊભી કરી છે. અને તેણે ત્રિકરણ શુદ્ધિથી આત્મગ આપી શ્રાવક, શ્રાવિકા અને જ્ઞાનના ક્ષેત્રોને ભારતના એક પ્રશમાં સારી રીતે પલ્લવિત કર્યા છે. સાધમ બધું એની સેવા કરવામાં તે સદા તત્પર રહે છે, અને પિતાના જીવનને એજ કાર્યમાં ઈ ઘુકત કથી પવ છે પ્રિય શિષ્ય, શિવ શ્રાવકે ભાવનાના ભળથી બે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com