________________
ભાવના,
૨૬૫
પવિત્ર સસ્કારથી શ્રદ્ધા અને દૃઢતા-એ ભાવના એ અ`ગ તેનામાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયા હતા. તે સંસ્કારને લઇને તે બાળક શિવના હૃદયની વિશાળતા પ્રતિદિન વધતી જતી હતી. ધૃવ, ગાંભી, આદાય, અને દયાળુતા, વગેરે શુષ્ણેા સ્વાભાવિક રીતે તેનામાં દાખલ થવા લાગ્યા. સદ્દગુણી શિવના મનમાં ખલ્યવયથીજ ભાવના કરવાના ઉ ત્તમ સ્વભાવ પડી ગયા હતા. અને જાગે તેભાવનાના વિધિની શિક્ષા લઇને જન્મ્યા હાય, તેમ તેનામાં ભાવના ભાવવાની અદ્દભુત શક્તિ પ્રતિદિન વિકસ્વર થતો હતી. બાળક્રીડામાં, મિત્રની વાત્તાંમાં અને ગમતમાં તે સારી રીતે ભાગ લે, તાપિ તે બધા કાર્યો ભાવના પૂર્વક કરતા હતા. રસનારૂપ સિંહાસન ઉપર જે વાણી આરૂઢ થાય, એટલે મુખમાંથી જે વચન નીકળે, તે વચન સત્ય અને સાર્થક કહેવુ જોઇએ—આવા નિશ્ચય કરવાની ઉત્તમ રીતિ મિશ્રિત થઇ હતી. તે સાથે ઉપકારના આભાર કરવાની મનેાવૃત્તિ અને ઉપકારના આભાર માનવાની પ્રથા તેના જીવનના આરભ સાથેજ ઉદય થઇ હતી. આ પ્રથાને લઈને તે પેાતાના મઢેાપકારી માતા પિતા અને અવગ તરફ પૂર્ણ ભક્તિભાવ ધારણ કરતા હતા..
શિવ જ્યારે એકલા પડતા, ત્યારે તે પવિત્ર હૃદયમાં એવી ભાવના ભાવા કે, “હું મારા જીત્રનને ઉપયાગ કેવી રીતે કરૂં ? મારી પાસે જીતતા સારો ઉપયોગ કરવાના શું સાધન છે.? એવા સાધના મતે કેવી રીતે પ્રાપ્ત થાય ? અને મારા જીવનની સાર્થકતા કેવી રીતે થાય?” . આ તેની દૃઢ ભાવના તેના હૃદયના ગઢ પ્રદેશ સાથે વહન થતી હતી. કાઇ કાઇવાર તે તે એવી ભાવના ભાવતાં રૂદન કરી જતા અને પા તે સાધન સપન્ન નથી, તેને માટે ઉડો નિઃશ્વાસ મૂકી અપાર અપશે.ષ કરતા હતા. આવી ભાવના ભાવતાં તેના આત્મા અને મન તદ્દીન થઇ જતાં, તેથી તેના આત્મિક સ્વરૂપ સાથે તે ભાવનાના યાગ થઈ ગ ચે, એટલે તેની ભાવના આત્મિક તત્ત્વમળ સપાદન કરવાને ચેં ગ્ય થઈ. અનુક્રમે તેની પવિત્ર ભાવનાને તાત્ત્વિક અમૃતનુ સિ’ચન મળવા લાગ્યું, જેથી તે પવિત્ર ભાવના કલ્પલતાની જેમ વધવા લાગી.
શ્રાવકકુમાર શિવ જ્યારે કિશાર અવસ્થામાં પ્રવિષ્ટ થયે, ત્યારે તેની ભાવનાવાળી મનોવૃત્તિ સરસ્વતીની ઉપાસનામાં પ્રવૃત્ત થઇ. તેના મનમાં નિશ્ચય થયા કે, જો હું વિદ્યાદેવીના ઉપાસક થઇશ, તે
S. K.-૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com