________________
જૈન શશિકાંન્ત. પુરવાસીઓને વંદનીય હેવાથી પિતાનું નૈરવ, પ્રતિષ્ઠાને લઈને પિતાને ઉત્કર્ષ અને જાતિ ગુણથી ખ્યાતિ એ ત્રણ બાબતને નિસ્પૃહ પુરૂષ જણાવતે નથી.”
પછી પરમ પવિત્ર યતિશિષ્ય એ પદ્ય કંઠસ્થ કરી લીધું હતું.
આ વખતે ગૃહસ્થ શિષ્ય વિનયથી બોલ્યા, “ભગવન, આપે નિસ્પૃહતાના ગુણને ભારે મહિમા વર્ણન કર્યો, તે સાંભળી આ લઘુ બાળક પણ અતિ આનંદ પામે છે. પણ તે વિષે મારા મુગ્ધ હૃદયમાં એક શંકા ઉત્પન્ન થઇ છે. આપની આજ્ઞા હોય તે નિવેદન કરૂં”શિષ્ય આનંદપૂર્વક બે –“ભગવન, આપના કહેવા પ્રમાણે નિઃસ્પૃહ રહેનારા મુનિને સુખ શી રીતે મળે? કારણ કે, આહા રાખ્યા વિના કેઈ જાતનું સુખ મળી શકતું નથી. કોઈપણ વસ્તુની સ્મહા રાખવામાં આવે, તે જ તે વસ્તુ પ્રાપ્ત થાય છે. આ વિષે સમજૂતિ આપી મારા મનને નિઃશંક કરવાની કૃપા કરે.”
ગૃહસ્થ શિષ્યને આ પ્રશ્ન સાંભળી ગુરૂને પ્રથમ તે હસવું આ વ્યું, પછી તેઓ મધુર વાણીથી બોલ્યા- ભદ્ર, આ જગતમાં જે નિરૂપાધી સુખ છે, તે જ ખરેખરૂં સુખ કહેવાય છે. મહાત્ સમૃધિને ભક્તા ચક્રવર્તી છે, પણ જે તેણે પૃથ્વીના સર્વ ખંડ સાધ્યા ન હોય, તે તે સુખ શા કામનું છે ? ”
કોઈપણ વસ્તુની સ્મતા રહે છે તે ચિંતાને ઉત્પન્ન કરનારી છે, તેથી જેને કોઈપણ જાતની અને કોઈપણ વસ્તુની સ્મહા થતી નથી તે પરમ સુખી ગણાય છે. પૃથ્વીની શય્યામાં સુનારે, ભિક્ષાનું અન્ન ખાનારે, જીણું વસ્ત્ર પહેરનારે અને વનમાં ઘર કરી રહેનારો નિપ્રહ યેગી જે સુખી છે તે ષટુ ખંડ પૃથ્વીને ભેગવનારે ચકવરી સુખી નથી. તે અને દર્શાવનારું રમણીય પદ્ય મહાનુભાવ શ્રીયશવિજયજીએ ઉંચે સ્વરે ગાયું છે"भूशय्या भैक्षमशनं जीर्ण वासा वनं गृहम् । तथापि निःपृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम्" ॥१॥
નિ:સ્પૃહ મુનિને ભૂમિની શય્યા,ભિક્ષાને આહાર, જીર્ણ વસ્ત્ર અને વનરૂપ ઘર છે, તથાપિતેને ચક્રવર્તીથી પણ આધક સુખ છે.” | હે શિષ્ય તેથી નિઃસ્પૃહ મુનિને અથવા ગૃહસ્થને જે સુખ છે, તેવું સુખ સામાન્ય ગૃહસ્થથી માંડીને ચક્રવતીને પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com