________________
આ જગત કોણે રચ્યું? અંત લાવવા ઈચ્છે છે, તેવી તે સ્ત્રી ચંડીના વાસસ્થાનમાં શા માટે જાઓ છે? જ્યાં જવાથી આત્માને દુઃખ થાય, તેવા સ્થાનમાં સુજ્ઞ પુરૂષે જવું ન જોઈએ. આ પ્રમાણે લક્ષ્મી તેને ઘણું સમજાવતી તો પણ તે ચંડ પોતાની દુક સ્ત્રી ચંડીની પાસે ગયા વિના રહેતો નહીં.
એક વખતે ચંડીથી કંટાળેલા ચંડ એકાંતે રહી વિચાર કરવા લા –“અહા! હું કે મૂર્ખ છું.? મારે લક્ષમી જેવી સુંદર, શાંત અને સદ્ભણી સ્ત્રી છે, તે છતાં હું તે દુરાશયા ચંડીના વાસસ્થાનમાં જઈ દુઃખી થાઉં છું. લદ્દમીના વાસસ્થાનમાં રહેવાથી મને ઘણો આનંદ આવે છે. મારા મનને પૂર્ણ શાંતિ મળે છે, તે છોડી દઈ હું તે પ્રચંડ કધવાળી ચંડીની પાસે શું જોઈને જાઊં છું, કોઈવાર એ ચંડીના પ્રસં. ગથી મારું અનિષ્ટ થઈ જશે. હવે કદિપણ મારે એ દુષ્ટ સ્ત્રીને સંગ કરવો નહીં.”
આ પ્રમાણે નિશ્ચય કરી ચંડ લક્ષ્મીને વાસસ્થાનમાં રહેવા લાગ્યો, થોડા દિવસ રહ્યા, ત્યાં પેલી ચંડી સ્ત્રી તેની નજરે ચડી, એટલે તેના મૂઢ હૃદયમાં તેને મળવાની પાછી વાસના જાગ્રત થઈ. તરત તે બેઠે થશે. અને તેણીના વાસભવનમાં ગયા.
ચંડીએ મહાત્મક હાવ ભાવ કરી તેને ક્ષણવાર સુખી કર્યો. પછી જ્યારે તે બનેની વચ્ચે જરા મતભેદ થયા. એટલે ચંડીએ પિતાના સ્વભાવને અનુસરી કટુ વચને કહેવા માંડ્યાં, જે સાંભળી ચંડ ક્ષત્રિયને ભારે કેપ ઉત્પન્ન થયે. આ વખતે તેને પ્રચંડ કપ રીતે શમે તે ન હતા. તે કેપને વશ થઈ ચંડ ચંડીને ઘાત કરવા તત્પર થયે. તેણે પિતાના હાથમાં લીધું, તે વખતે લક્ષ્મી પિતાના પતિને શાંત કરવા દોડી આવી. ચંડી પિતાના ઘરમાં સંતાઈ ગઈ. લક્ષ્મી પછવાડે આવી ચંડના હાથમાંથી ખનું લેવા જતી હતી, ત્યાં ચડે જાણ્યું કે, ચંડી પિતાનું ખરું લઈ લેવા આવી, એટલે તે ક્રોધાંધ પુરૂષે લક્ષમીની ઉપર અને ઘા કર્યો. લકમી ચીશ પાડીને ભૂમિ ઉપર પડી. અને ક્ષણમાં મૃત્યુને શરણ થઈ. પછવાડે તે ચંડને ભારે પશ્ચાત્તાપ થયા હતા.
લક્ષ્મી મૃત્યુ પામ્યા પછી ચંડ ચંડીને વશ પહેર્યો હતો, બંનેને ક્રોધી સ્વભાવ હોવાથી ચંડ અને ચંડીને બન્યું નહીં, અને આખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com