________________
२४०
જૈન શશિકાન્ત.
એટલે ઈષ્ટ, અનિષ્ટ, સંકલ્પ, પ્રતિબંધરૂપ અંજનથી રહિત છે, એવા એક ભિક્ષુ મુનિજ સુખી છે.”
આ અર્થ સાંભળતાં તેના હૃદય ઉપર વિશેષ અસર થઈ ગઈ. તત્કાળ તેણે તે મુનિને ઉપકાર માન્ય, અને પવિત્ર હદયથી તેમને વંદના કરી પૂર્ણ વ્યાખ્યાન સાંભળી પિતાને ઘેર આવ્યા. ત્યારથી ચિત્રચંદ્ર હમેશાં તે મુનિના વ્યાખ્યાનમાં આવવા લાગે, અને પિતાની રસના ઇદ્રિયને વશ કરી શ્રાવકનાં વ્રત તપ આચરવા લાગે.
ગુરૂ કહે છે–હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તૃપ્તિનું ખરું સ્વરૂપ તારા સમજવામાં આવ્યું હશે. હવે હમેશાં એ તૃપ્તિના સ્વરૂપનું મનન કરી તારા ચારિત્ર ધર્મને દીપાવજે. હે ગૃહસ્થ શિષ્ય, તું પણ તેવી તૃપ્તિ મેળવવાને સદા તત્પર રહેજે. ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ બંનેમાં તૃપ્તિનું યથાર્થ સ્વરૂપ જાણવાની જરૂર છે.
એકત્વારિશ બિંદુ નિર્લેપ.
તાતાહિના પત્તા ચિરાગરિ લિ . नावनाझानसंपन्नो निःक्रियोऽपि न लिप्यते" ॥१॥
શ્રીમદ્યવિનાની, અથ–“તપ તથા શ્રત વગેરેથી મત્ત એ ક્રિયાવાનું પણ લેપાય છે, અને ભાવના જ્ઞાનવડે પૂર્ણ એ કિયારહિત પણ લેપતે
નથી.”
હસ્થશિષ્ય-મહાનુભાવ,આ આપના શિષ્યના પ્રશ્ન
ઉપરથી આપે તૃમિ ઉપર દષ્ટાંત સહિત બેધ - Eી છે, તે સાંભળી મને ઘણે આનંદ થયે છે. ચિત્ર
ચંદ્ર શ્રાવક અને મધુરશમાં બ્રાહ્મણને દૃષ્ટાંતવડે આપે તૃપ્તિનું યથાર્થ વરૂપ એવી રીતે દર્શાવી આપ્યું છે, કે જેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com