________________
- તૃપ્તિ.
ર૩૯ મજી ગયે હતે. તત્કાળ તે પિતાની સ્ત્રી પાર્વતીને પૂછી ઘરની બા હેર આવ્યા. ત્યાં એક પ્રૌઢ વયને પુરૂષ તેના જેવામાં આવ્યો. તેણે આવે, તે પુરૂષને નમસ્કાર કર્યો. પછી પૂછયું, “ભદ્ર, આપ કોણ છે?” તેણે ઉત્તર આપે-“હું શ્રાવક છું, અને આ શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મભૂમિરૂપ વારાણસી નગરીમાં તીર્થયાત્રા કરવા આવ્યું છું.” “તમે જે લેક હમણું બેલ્યા હતા, તે કયા શાસ્ત્રને છે?”મધુરશર્માએ ઇતેજારીથી પૂછયું. તે શ્રાવક બોલ્ય–અમારા મહાન આચાર્ય શ્રીયશવિજયજી મહારાજે રચેલા અષ્ટકજીને એ લેક છે. “તમને એ લેક અત્યારે યાદ આવવાનું શું કારણ હતું? શ્રાવકે ઉત્તર આપે –વિપ્ર, જ્યારે જ્યારે મારી વૃત્તિમાં કઈ જાતની ઈ
ચ્છા થાય, ત્યારે હું તે બ્લેક બેલી , મારી ઈચ્છાને દબાવી નાખું છું.” મધુરશમાંએ પૂછ્યું, “અત્યારે તમારા હૃદયમાં કેવી ઈચ્છા ઉત્પન્ન થઈ હતી ?” શ્રાવક સત્ય વચન બે —હું માર્ગમાં ચાત્યે જતો હતો, તે વખતે વિવિધ પ્રકારના પકવાશથી ભરેલી એક માઈની દુકાન મારા જેવા માં આવી. તે જોઈ, મારી છાંમાં તળવળાટ થવા માંડે. પછી તરતજ એ શ્લોક બેલી, મેં મારી ઈચ્છાને વિનષ્ટ કરી નાખી.” તે શ્રાવકનાં આવાં વચન સાંભળી મધુરશર્માના હદયમાં ઘણી અસર થઈ ગઈ. તત્કાળ પિતાની રસના ઇદ્રિયની લોલુપતાને તેણે વશ રાખવાને નિશ્ચય કર્યો હતે. પછી તે મધુરશર્માએ તે કલેકને યથાર્થ અર્થ જાણવાને તે શ્રાવકને પ્રશ્ન કર્યો, તે ઉપરથી તે શ્રાવકે તે શ્લોકનું સારી રીતે વિવેચન કહી સં. ભળાવ્યું હતું.
મુનિના મુખથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી ચિત્રચંદ્રના હદયમાં સારી અસર થઈ ગઈ. તેણે તત્કાળ રસના ઇદ્રિયને લગતા કેટલાએક નિયમ લીધા. પછી તેણે મુનિને પ્રશ્ન કર્યો કે, “ગુરૂ મહારાજ, આપે મધુરશમના દષ્ટાંતમાં જે ક કહ્યું હતું, તેને મને સવિસ્તર અર્થ સમજાવે. ચિત્રચંદ્રને આ પ્રશ્ન સાંભળી મુનિ મહારાજ બેલ્યાભદ્ર, તે લેકને અર્થ કહું, તે સાંભલ–“, ચક્રવત્તી, વાસુદેવ વગેરે મટી સમૃદ્ધિવાળા પુરૂષે શબ્દાદિ વિષયમાં અતૃપ્ત રહે છે; તેથી તેઓ સુખી નથી. પણ જે સ્વપર ધર્મને જાણવાથી તૃપ્ત છે, એટલે જેના સર્વ અભિલાષ નિવૃત્ત થઈ ગયા છે, તેમજ જે નિરંજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com