________________
(
'
'
:
2
-
*બ પર
ચત્વાશિત્તમ બિંદુ-તૃપ્તિ.
"पीत्वा ज्ञानामृतं नुक्त्वा, क्रियासुरलताफलम् । સીતાંબૂલમારવા તે યાતિ પર મુનિઃ” I ?
અર્થ–“જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી, ક્રિયારૂપી કલ્પલતાને ફળનું ભજન કરી અને તે ઉપર સમતારૂપતાંબૂલને સ્વાદ લઈ મુનિ પરમ તૃપ્તિને પામે છે.
| તિશિષ્ય–ભગવન, આપે કિયા ઉપર જે દષ્ટાંત પૂ
ર્વક ઉપદેશ આપે, તે સાંભળી મને અતિશય આ
નંદ ઉત્પન્ન થયે છે. તેને માટે એવા ઉત્તમ પ્રશ્ન કડી કરનાર આ તમારા ગૃહસ્થ શિષ્યને પણ હું આભાર માનું છું. હવે મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે, જે આપની ઈચ્છા હય, તે હું તે મારી શંકા આપની સમક્ષ પ્રગટ કરું. કારણકે, આપ સર્વ પ્રકારના સંદેહને દૂર કરવા સમર્થ છે. _ ગુરૂ–પ્રિય શિષ્ય, તારી શંકા ખુશીથી પ્રગટ કર. હું યથામતિ તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ,
યતિશિષ્ય-મહાનુભાવ, એક વખતે આપના વ્યાખ્યાનમાં આપની ઉપદેશ વાણી સાંભળવાને હું આવ્યું હતું. તે વખતે ઉપ દેશની વાર્તામાં આપે એવું જણાવ્યું હતું કે, “જ્ઞાની પુરૂષને ચિરકાળ ટકે એવી અવિનશ્વર તૃપ્તિ પ્રાપ્ત થાય છે.” આપના મુખમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com