________________
દરિયજય.
ફેંકી દે છે. હે ગૃહસ્થ, જે તમે તમારા આત્માને સુખી રાખવા માગતા હે, તે તમે હંમેશાં મને બળ વધારો. જ્યાં સુધી તમારામાં મનેબળ નહીં હોય, ત્યાં સુધી તમે સુખી થવાના નહિ, એ નિશ્ચય જાણુજે.” મહાત્માનાં આ વચન સાંભળી તે ગૃહસ્થ ઈંતેજારીથી પૂ છયું, “ મહાત્મન્ , આપે કહેલું મબળ શી રીતે પ્રાપ્ત થાય? અને તેથી હું સર્વદા શી રીતે સુખી થાઉં? એને મને ઉત્તમ ઉપાય બતાવે” મહાત્માએ કહ્યું, “ભદ્ર, મને બળ પ્રાપ્ત કરવાને માટે ઇંદ્રિયોને જય કરવાની જરૂર છે. જયારે તમારી કોઈપણ ઇદ્રિય તમને આકર્ષવા માંડે, ત્યારે તમારે પ્રથમ તમારા મનને રેકવું. એટલે તેને શુભધ્યાનમાં અથવા સુવિચારમાં જોડી દેવું. જ્યારે તમારું મન શુભધ્યાનમાં જોડાઈ જશે, એટલે તમારી કેઈપણ ઇદ્રિય તમને આકર્ષી શકશે નહીં. જો આવી રીતે તમારૂં પ્રવન સદા રહ્યા કરશે, તે તમે કદિપણુ દુ:ખમાં આવી પડશે નહિ. અને જે આ તમે તમારા આત્માને સુખી માને છે, તે તમારે આત્મા સદા સુખી - હેશે. તથાપિ તમારે એટલું તે યાદ રાખવું કે, તમે હજુ દ્રવ્યથી સુખી છે, ભાવથી સુખી નથી. દ્રવ્યસુખના કરતાં ભાવસુખ ચડીયાતું છે. તમારામાં નીતિ અને વ્યવહારને લઈને ઉત્તમ ગુણ રહેલા છે, કે જે ગુણોને લઈને તમે આ નગરમાં સુખી ગણાઓ છે, અને તમે પિતે પણ તમારા આત્માને સુખી માનો છે. જોકે કેટલેક દરજે તમે સુખી છે, તથાપિ મારે કહેવું જોઈએ કે, તમારું આ મુખ ચિરસ્થાયી નથી. કારણકે, તમારામાં હજુ જોઈએ તેવું મનોબળ પ્રાપ્ત થયેલું નથી. કદિ તમે એમ કહેશો કે, જે મારામાં મબળ ન હોય, તે હું સુખી કેમ રહું છું? તેના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે, હજુ સુધી ત: મારે કઈ નઠારા પ્રસંગને એગ થયે નથી. તમે સર્વદા સદ્દગુણ અને ને સગુણના યેગમાં જ રહે છે. કુસંગ તથા કુસંગીને ગતમારે થયેજ નથી. જે દેવયોગે તમારે નઠારા પ્રસંગમાં આવવું પડે, તે જરૂર તમારું આ સુખમાંથી પતન થઈ જાય. જેવા અત્યારે તમે સુખી છે, તેવાજ તમે દુઃખી થઈ જાઓ.” - મહાત્માનાં આવાં વચને સાંભળી તે ગૃહસ્થ –“ભગવન, આપે મને સારી ચેતવણી આપી. હું હવે કદિપણ કુસંગ તથા કુસંગીન પ્રસંગમાં આવીશ નહિ. કોઈપણ નઠારા મનુષ્યને સંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com