________________
૧૯૫
ઇક્રિયજય. તે પછી શે ઉપાય કરે? તે કૃપા કરી જણાવે.
ગુરૂ– હે વિનીત બાળક, ચાલતા પ્રસંગને લઈને તારે પ્રશ્ન ઘણે ઉપગી છે. તે વિષે જે હું સમાધાન કર્યું, તે એકચિત્તે સાંભળદરેક ભવી માણસે પિતાની ઇન્દ્રિયને વશ કરવી જોઈએ. શ્રવણુ વગેરે પાંચ ઇદ્રિ તિપિતાના વિષય તરફ આત્માને ખેંચ્યા કરે છે. તે ઈદ્રિને સ્વવિષયની અભિલાષની પ્રવૃત્તિમાંથી નિધિ કરવાને પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. જે આત્માની અંદર એ વીર્યને ફેરવવાની શક્તિ હોય છે, તેને તે ઇંદ્રિયે ઉન્માર્ગે લઈ જવાને શક્તિમાન્ થતી નથી. તે વશી અને સમર્થ જીવ કદિ એકાંતમાં હોય અને તેની પાસે વિકારી પદાર્થો રહેલા હોય, તે છતાં તે વિષયના જાળમાં ફસાતો નથી.
શિષ્ય-ભગવદ્, આપના કહેવા પ્રમાણે કદિઆત્મામાં તેવા વીર્યને ફેરવવાની શક્તિ હોય, તે તેણે પછી શું વિષયથી ડરવું ન જોઈએ?
ગુરૂ––હે શિષ્ય, એમ માનવાનું નથી. ઇઢિયેની શકિત એવી પ્રબળ છે કે, મેટા યેગીએ પણ સદા તેનાથી ડરવાનું છે. ઇંદ્રિ
ને વેગ એ બળવાનું છે કે, તેને નિરોધ કર્યો હોય, તે છતાં તે કઈ વાર આત્માને વિષય તરફ ખેંચી જાય છે. તે ઉપર એક મને, જક દષ્ટાંત છે, તે સાંભળ–
કોઈ એક ગૃહસ્થ પિતાના કુટુંબની સાથે રહેતે હતે. તે ગૃહસ્થ સંતોષી હોવાથી પિતાના સુખી કુટુંબની સાથે રહી પોતાના જીવન નની સાર્થતા માનતે હતે. તે ન્યાયવૃત્તિથી દ્રવ્યોપાર્જન કરી પિતાના કુટુંબને નિર્વાહ કરતે હતે. આવી રીતે ઉત્તમ વૃત્તિથી રહેતા તે ગૃહસ્થ પિતાના નગરમાં તથા બીજા કુટુંબિઓમાં સારી પ્રતિષ્ઠા મેળવી હતી. સર્વ લે કે તેને સર્વ રીતે સુખી કહેતા હતા. જે તે સુખી હતા, તે તે ધમી પણ હતા. તેની મને વૃત્તિમાં ધાર્મિક શ્રદ્ધા સતેજ હતી, તેથી તે સર્વદા નિયમિત રીતે ધમરાધન કરતે હતે. તે હમેશાં નિયમ પ્રમાણે વર્તતે અને નિયમથી વસ્તીને પિતાને કાળ સુખે નિર્ગમન કરતે હતે.
એક વખતે કઈ મહાત્મા મુનિ તે ગૃહસ્થના નગરમાં આવી ચડયા. તે મહાત્મા વિદ્વાન , વિનીત, જ્ઞાની, દયાલુ, અને પરોપકારી હતા.આ જગતુમાં સર્વ પ્રાણું સુખી થાય, સર્વ ભવિજને નિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com