________________
કાણુ છુ ?
૧૭
તિએ જશે, માટે તેને ઉદ્ધાર કરવા જોઈએ ’’ આવું ચિંતવી તે મુનિ તેના આંગણામાં ઉભા રહ્યા. મુનિને જોઇ હુલાલ માંડ માંડ બેઠા થ ચે, અને શુદ્ધ હૃદયથી તેણે મુનિને વંદના કરી. મુનિએ હૃદયમાં ૬યા લાવીને કહ્યું, “શેઠ, શું છે ?” હર્ષલાલે ઉત્તર આપ્યા, “ભગવન્ આ મારા પુત્ર વિનેદ્ય વ્યાધિથી પીડાય છે. તેના દુ:ખથી મારી આ સ્થિતિ થઇ ગઇ છે. મને પુત્રચિંતારૂપ ચિતાએ દગ્ધ કરી દીધો છે. હુ વે મારા તમ હૃદયને શાંત કરો.” હુલાલનાં આવાં વચન સાંભળી જ્ઞાની મુનિએ કહ્યું, “ શેઠ, તારા પુત્ર વિનેાદ કયાં છે? તે મને બતાવ.” હર્ષલાલે લાંબે હાથ કરી જણાવ્યું, જીવે, આ શય્યા ઉપર અશક્ત થઈને સુતે છે. મુનિએ કહ્યું એતે પચે દ્રય મનુષ્ય જીવ છે, તેમાં વિનાદ કયાં છે ? હુલાલે મસ્ત - ઉપર હાથ મુકીને કહ્યું, આ વિનેાદ છે. મુનિએ કહ્યું, એતા મસ્તક છે? વિનેાદ કયાં છે ? હર્ષલાલે તેના બધા અ`ગ ઉપર મુકી પતાવ્યું, પણ કોઇ ઠેકાણે વિનેદ બતાવી શ કયેા નહીં. છેવટે જ્યારે તે વિચારમાં પડયા ત્યારે મુનિએ કહ્યું, ભદ્ર, તું શે વિચાર કરે છે ? વ્યવડા નયથી વિચાર કરી જો, તેા તને માલમ પડશે કે, આ પાંચ તત્ત્વથી બનેલા બધા શરીરનુ વિનાદ એવું કલ્પિત નામ ઠરાવવામાં આવ્યું છે. પણ જ્યારે નિશ્ચય નયથી વિચા રીશ, ત્યારે તને ખાત્રી થશે કે, વિનેદ એવા નામના કોઇ પદા છેજ નહી. બધા પુગળના પિંડ છે. અને તેમાં રહેલા આત્મા સાથે
છે.
મુનિનાં આવાં વચન સાંભળી હલાલ પ્રતિધ પામ્યા હતા. અને તેના મનમાંથી પુત્રનેા મેહ જે દૃઢપણે રહેલા હતા, તે દૂર થ ઇ ગયા.
હે શિષ્ય, તેવીરીતે દરેક ભવિ મનુષ્યે હું કાણુ છું ? ? તેના વિચાર કરવા જોઇએ. જ્યારે તત્ત્વદ્રષ્ટિથી તેને વિચાર કરવામાં આવે, તા પછી પાતાનું સ્વરૂપ સારી રીતે એળખી શકાય છે. કાઇ આપ ને પુછે કે,‘તું કેણુ છે?’ તેના ઉત્તરમાં આપણે કહીએ છીએ. ‘હું શ્રાવક છું.’ પણ આ ઉત્તર આપતાં ઘણાજ વિચારકરવાના છે. શ્રા વક એ શબ્દ કાને લાગુ પડે છે? આપણા સ્થૂલ શરીરમાં એવા ભા ગ કયેા છે કે, જેને તમે શ્રાવક તરીકે સિદ્ધ કરી શકે ? શરીરની ખધી રચના પુદ્ગલેાથી બનેલી છે. તેમાં કેઇ પદાર્થ શ્રાવક કહેવાતા
Sh. K.-3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com