________________
જૈન શશિકાન્ત. કે, પ્રથમ જ્ઞાનને અભ્યાસ કરે. અને કેઈ કહે છે કે, પ્રથમ બેધ લે –આ બધામાં પ્રથમ કર્તવ્ય શું છે? એ મારા સમજવામાં આવતું નથી. તે આપ કૃપા કરી મને સમજાવે.
ગુરૂ-વાહ, તારી બુદ્ધિને ધન્ય છે. એ શંકા ખરેખરી છે. લેકે જુદાં જુદાં કર્તવ્ય બતાવે છે. અને તેથી માણસના મનમાં અનેક જાતની શંકાઓ થયા કરે છે. તે વાતનો નિશ્ચય કરવો આવશ્યક છે. હે શિષ્ય, પ્રથમ તે માણસે પોતાનું જ સ્વરૂપ ઓળખવું જોઈએ. તેણે વિચારવું જોઈએ કે, “હું કેણ છું? મારું શું કર્તવ્ય છે? અને મારી શી શક્તિ છે? આ ત્રણ બાબતને નિશ્ચય થયા પછી માણસ પિ તાનું કર્તવ્ય કરવાને સમર્થ થઈ શકે છે. તે ઉપર એક દષ્ટાંત છે–
કોઈ ગામમાં હર્ષલાલ કરીને એક શ્રાવક રહેતે હતે-તેને વિને દ કરીને એક પુત્ર હતા. વિનોદ ખરેખ વિનેદજ હતા, વિનોદ બાળપણથી જ તેના માતાપિતાને વિનેદ કરાવતો હતે. હર્ષલાલની તેના ઉપર ઘણી પ્રીતિ હતી. તે પિતાના પુત્ર વિનોદ વિના ક્ષણવાર પણ રહી શકતે ન હો, ભજન, શયન, આસન અને બધી ક્રિયા માં હર્ષલાલ વિનેદને સાથેજ રાખતો હતો. એક વખતે વિનેદ વ્યાધિગ્રસ્ત થયું. તેના શરીરમાં વ્યાધિનું બળ વધવા માંડ્યું, આથી તે ક્ષીણબળ થઈ ગયો. અને તેનામાં બેસવા ઉઠવાની જરાપણુ શક્તિ રહી નહીં. વિનેદની આવી સ્થિતિ જોઈ, તેને માયાળુ પિતા હર્ષલાલ ભારે ચિતામાં આવી પડે. તે અહર્નિશ પુત્રની શય્યા આગળ બેસી રહે, અને તેની સારવાર કરતા હતા. રખે પુત્રના શરીરને મોટી હાનિ થા
–એવી ચિતાથી પૂરી રીતે ખાતે પોતે પણ ન હતો. તે રાત દિવસ વિનોદની જ ચિંતામાં તેની શય્યા આગળ પડી રહેતું હતું. આખરે આહારપાણી વિના હર્ષલાલનું શરીર પણ કૃશ થઈ ગયું. તે વિનેદની શથ્યા આગળ જાણે તે પણ વ્યાધિગ્રસ્ત થયો હોય, તેમ શક્તિહીન થઈને પડયે, અને ક્ષણે ક્ષણે “મારે વિદ મારે વિનોદ ” એમ પિકાર કરવા લાગ્યો.
એકવખતે કઈ જૈન મુનિ તે હર્ષલાલને ઘેર ભિક્ષા લેવાને આ વી ચડ્યા. ત્યાં તેમણે પિતા અને પુત્રને એવી દુઃખી સ્થિતિમાં જોયા, તેમને જોતાંજ તે જ્ઞાની મુનિએ જાણ્યું કે, “આ શ્રાવક પુત્રના મેહમાં લીન થયેલ છે. જે તેને પુત્રહ દૂર નહીં થાય તે, તે નઠારી ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com