________________
સાત ભય.
૧૪૫ નિશ્ચલતાથી તે આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુરૂપ ધર્મ તથા મેક્ષ સંપાદન કરી શકે છે. જેનામાં સ્થિરતા હોય, તે સુખસમાધિથી - ર્વ પ્રકારનાં ધાર્મિક કાર્યો સિદ્ધ કરી છેવટે આત્માના સ્વરૂપને જાણું મેક્ષ સુખને અધિકારી થાય છે.
શિષ્ય–હે ભગવન, આપે આપેલા રસિક અને બેધક દષ્ટાંતથી હું સ્થિરતાના સ્વરૂપને સમજી શક્યો છું. હે મહાનુભાવ, આપે આ બેધ આપી મારા આત્માને મહાન ઉપકાર કર્યો છે. આપના જેવા ઉપકારી મહાશયેનું જીવન આ જગતમાં સર્વને સુખદાયક અને સ્વર્ગ તથા મેક્ષમાં સહાયક થાય છે.
અષ્ટાવિશ બિંદુ-સાત
“નીત્તિવિવાनिष्टयोगगदःसुतादिनिः । स्याचिरं विरसता नृजन्मनः
પુથતક સરસતાં તનય” ? અર્થ “સાત પ્રકારના ભયથી પરાભવ, ઈપ્રજનને વિયેગ, અનિષ્ટ વસ્તુને ગ, રોગ અને નઠારે પુત્ર થ –ઈયાદિક બનાવેથી આ મનુષ્ય જન્મનો વિરસતા થાય છે. તેથી પુણ્ય કરી તે મને નુષ્ય જન્મની સરસતા કર. ”
-
O
ગૃહિ શિષ્ય– હે ગુરૂ મહારાજ, જૈનશાસ્ત્રમાં સાત પ્ર
કારના ભય ગણવેલા છે. તે વિષે દષ્ટાંતપૂર્વક સમ
જાવે તે મારી ઉપર ઘણે ઉપકાર થશે. કારણકે, Iી તેથી સંસાર અને ચારિત્રમાં કેટલો તફાવત છે?તે 1 માલમ પડશે, તેમજ સંસારમાં રહ્યા છતાં એ સા
ત ભય કેવી રીતે ઓળંગી શકાય ? એ પણ જાણવામાં આવે. SII. K. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com