________________
સ્થિરતા.
૧૪૩ બહુ લાગે છે. આપ ઘણે દીર્ઘ વિચાર કરી મને ચોથી રાણું કરવાની સલાહ આપજે.
રાજાનાં આવાં વચન સાંભળી તે મુસાફરહાસ્ય કરતે બે“મહારાજા, હવે એ ભય રાખશે નહિ. દરેક સ્ત્રીનઠારહેતી નથી. સ્ત્રી જાતિ જેવી નઠારી છે, તેવી તે સારી પણ છે. સદગુણી સ્ત્રીના સ હવાસમાં રહી ઘણું પુરૂ સુખી થયા છે. રાજે, જરા પણ ભય રાખશે નહિ. એ અચલા માનવી સ્ત્રી છતાં દિવ્ય સ્ત્રી છે. તેણીનામાં ઉત્તમ પ્રકારના દિવ્ય ગુણે રહેલા છે, તેથી તમે નિઃશંક થઈ એ રાજબાળાનું ગ્રહણ કરે. એ સદ્ગણ સુંદરીના સહવાસમાં રહેવાથી તમે સર્વ પ્રકારે સુખી થશે.”
મુસાફરનાં આ વચને સાંભળી રાજા ચંદ્રકેતુના હૃદયમાં વિશ્વાસ ઉત્પન્ન થયે, અને તેણે તેમ કરવાને અંગીકાર કર્યું. પછી તે મુસાફર પિતાને સ્થાને ગયે, અને રાજા ચંદ્રકેતુ હૃદયને શાંત કરી પિતાની રાજધાનીમાં પાછો આવ્યો. રાજાને આવેલો જાણી તેના મંત્રીએ ખુશી થયા. આ ખબર પેલી ત્રણ રણુઓના જાણવામાં આવી, એટલે તેમણે તરત જ ફરીયાદ લઈને પિતપિતાની દાસીઓને મેકલવા માંડી, જેથી રાજા પાછે હૃદયમાં ક્ષેભ પામવા લાગ્યા.
રાજા ચંદ્રકેતુ પેલા ઉપકારી મુસાફરની સલાહ પ્રમાણે રાજા નિયમસિહની પુત્રી અચલા કુમારીને પરણવા તૈયાર થયે. તેની માગણી કરવાને રાજાએ નિયમસિંહની પાસે પોતાના એક વિશ્વાસુ મંત્રીને મેકલ્યા. ચંદ્રકેતુને સર્વ રીતે ગ્ય જાણું રાજા નિયમસિંહે પિતાની પુત્રી અચલા કુમારીને તેને આપવાની હા કહી. તે મંત્રીએ તે ખબર રાજાને આપી, એટલે મહારાજા ચંદ્રકેતુ ખુશી થઈ ગયે, અને તરત જ તેણે વિ. વહોત્સવને આરંભ કરાવ્યું. રાજા ચંદ્રકેતુ સારે મુહુર્ત રાજકુમારી અચલાને પરણી લાવ્યા, અને તેણીને પિતાના અંતાપુરમાં મુખ્ય પટરાણી કરી સ્થાપી.
જ્યારે અચલા કુમારી અંતઃપુરમાં આવી, એટલે પેલી ત્રણ રાણીઓ પિતપોતાના સ્વભાવ પ્રમાણે તેની પર ઈર્ષ્યા વગેરે કરવા લાગી, પણ તે સુધી બાળા તેમને સમજાવી સન્માર્ગે દોરવા લાગી. કેટલીક વખત તેણીના સહવાસથી તે ત્રણે રાણીઓના હૃદય ઉપ૨ સારી અસર થઈ ગઈ, અને તેમણે પિતપતાને નઠારે સ્વભાવ છોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com