________________
-
-
-
-
-
સસવિંશ બિંદુ-સ્થિરતા.
"स्थिरता वाङ्मनःकायर्येषामंगांगिनां पता । योगिनःसमशीवास्ते ग्रामेऽरण्ये दिवानिशि" ॥ १ ॥
અર્થ જે ગીની સ્થિરતા મન, વચન અને કાયાએ કરી અંગાંગી ભાવને પામેલી છે અર્થાત્ પરસ્પર એકરૂપતાને પામેલી છે, તે યોગીઓ ગામમાં કે જગલમાં તેમજ દિવસે કે રાત્રે સમશીલ-એટલે સ્વભાવ પરિણમી હોય છે.”
ય તિશિષ્ય- હે દયાનિધિ ગુરૂમહારાજ, મેં એક વ
sો ખતે આપના મુખથી સાંભળ્યું હતું કે, “જીવે સ્થિશિક કેકે રતા રાખવી.” ત્યારથી આ વચન સાંભળ્યું છે, ત્યા
રથી મારા મનમાં શંકા રહ્યા કરતી કે,“સ્થિરતાને અર્થ શું હશે? અને તે સ્થિરતા શેની? અને કેવા પ્રકારની હશે.” આ વિષે મેં ઘણે વિચાર કર્યો, તથાપિ મારા મનનું સમાધાન થતું નથી. માટે હે દયાબુ ગુરૂ, મને તે સ્થિરતા વિષે સમજાવો.
ગુરૂ– હે વિનીત શિષ્ય, આ જીવ અનાદિ કાળથી અશુદ્ધતામાં મગ્ન રહેલો છે, તેથી તેને પિતાના વરૂપના સુખની પ્રાપ્તિ થઈ નથી. વળી તેના મનમાં ઇદ્રિના સુખની ઇચ્છા રહ્યા કરે છે, તેથી તેનું મન ચંચળ થયા કરે છે. તે મનની ચંચળતા છોડીતેણે સ્થિરતા પ્રાપ્ત કરવી જોઈએ. જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આત્મસ્વરૂપમાં મગ્નતા થતી નથી. તેથી દરેક આત્માએ સ્થિરતા ધારણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com