________________
૧૩૦
જૈન શશિકાન્ત. . ના સાથથી નિવિને તે જંગલનું ઉલ્લંઘન કરી ગયે, અને તે સર્વ રીતે સુખી થયે.
હે ગૃહિશિષ્ય, આ દષ્ટાંત ઉપરથી આ સંસારમાં કોણે સુખી છે? એ વાત તારા સમજવામાં આવી જશે. જે મુસાફર છે, તે સંસારી ભવ્ય જીવ સમજ. જે ભયંકર જંગલ તે આ સંસાર સમજે. દરેક સંસારી જીવ આ સંસારરૂપ જંગલને મુસાફર છે. અને તેને તે ભયંકર સંસારરૂપ જંગલ પ્રસાર કરવાનું છે. તે જીવરૂપી મુસ ફરને જે નઠારા લેકને સાથે મળે, તે કેધ વગેરે કષાયે સમજવા. સંસારરૂપ જંગલની મુસાફરીમાં જીવ જે એ કષાયને સંગાત કરે છે, તે તેથી ઘણે દુઃખ પામે છે. તે મુસાફર જીવ ભવિહત, તેથી તેણે એ કષાયને સાથ નઠારે જાણી છોડી દીધું હતું. પછી તેને તે વૃદ્ધ સ્ત્રી મળી તે દાનશીળતા અથવા સખાવત સમજવી. જ્યારે તેણે સખાવતને સાથે કર્યો, એટલે તે સુખી થવા માંડે. ઘેડે જતાં જે પેલે પુરૂષ વૃદ્ધા સ્ત્રીને મળ્યા, તે સ્નેહ સમજે. સખાવત કરવાથી નેહ એટલે લેકપ્રીતિ ઉત્પન્ન થાય છે. અને તેથી તે જગતમાં સુખી થાય છે. નેહ ઉત્પન્ન કરનાર સખાવત હેવાથી તેમને માતા પુત્રને સંબંધ કહે છે. તે જીવરૂપી મુસાફર સખાવતથી થયેલા નેહથી સુખી થઈ આગળ ચાલ્ય–ત્યાં તેને જે વૃદ્ધ પિતા તથા સુંદર પુત્રી મળ્યાં, તે સંતેષ તથા શાંતિ સમજવા. સંતેષ રાખવાથી શાંતિ મળે છે, તેથી તેમને પિતા પુત્રીવત્ સંબંધ છે. જ્યારે તે સં. તેષરૂપ વૃદ્ધ પુરૂષ જીવરૂપ મુસાફરને પ્રાપ્ત થયે, એટલે તેની સાથેજ તેને શાંતિ મળે છે. સંતૂષને પ્રાપ્ત કરવાથી શાંતિને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. સંતેષરૂપી વૃદ્ધ પુરૂષે તે જીવરૂપી મુસાફરને સર્વ રીતે
ગ્ય જે પિતાની શાંતિરૂપી પુત્રીને આપી. અને તે સાથે એ ઠરાવ કર્યો કે, “જે મારી પુત્રીને પરણે તે મને સાથે રાખે.” આ ઉપરથી સમજવું કે, સદા સંતોષને ધારણ કરનાર જીવ શાંતિને મેળવી શકે છે.
હે ગૃહિશિષ્ય, આ પ્રમાણે તે જીવરૂપી મુસાફર સખાવત, નેહ, સંતોષ અને શાંતિ એ ચારેને સાથ કરી આ સંસારરૂપી જંગલમાં સર્વરીતે સુખી થયા હતા. આ ઉપરથી તારે સમજવું કે, જે પુરૂષ સખાવત, સ્નેહ, સંતોષ અને શાંતિ ધારણ કરે છે, તે પુરૂષ આ જગતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com