________________
જગતમાં સર્વથી સુખી કાણુ ?
૧૨૯
ચેગી છે, આવુ ધારી તે મુસાફ઼ે તે સ્ત્રીના સાથ કર્યાં, અને પાતે તે ની સાથે જંગલમાં આગળ ચાલ્યે. આગળ ચાલતાં . કોઇ પુરૂષ તે સ્ત્રીને શેષતા જોવામાં આવ્યા તે પુરૂષ આ વૃદ્ધ સ્ત્રીને જોઇ ખુશી થઇ ગયા, અને તે ઉમંગથી તેણીને ભેટી પડયા. વૃદ્ધા પણુ પ્રેમથી તે પુરૂષને ભેટી પડી, અને ખ'નેની વચ્ચે વાત્સલ્યભાવ જોવામાં આવ્યા. તે ખાવ જોઈ પેલા મુસાફર આશ્ચર્ય પામી ગયા, અને તેણે તે વૃદ્ધાને પૂછ્યું', “માતા, આ પુરૂષ તમારે શું થાય છે ?’' વૃદ્ધાએ ઉત્તર આ પ્યા, એ મારા પુત્ર છે, તેને શેાધવાને હું જતી હતી, અને તે મને શે ધવા નીકળ્યા હતા. અહુિં તમારી પાસે અમારા બનેના મેળાપ થઇ ગયા. વૃદ્ધાનાં આ વચન સાંભળી તે મુસાફર ખુશી થયેા. તે વૃદ્ધા, તેણીના પુત્ર અને મુસાફર ત્રણે આગળ ચાલ્યાં. ત્યાં એક વૃદ્ધ પુરૂ ષ અને એક સુદર કન્યા તેમના જોવામાં આવ્યાં. તેમને જોઇ મુસા ફર ઘણાજ આનંદ પામ્યા, અને તેમના સાથ કરવાની તેને ઇચ્છા થઇ આવી. મુસાફરે પ્રસન્ન વદને તે વૃદ્ધ પુરૂષને કહ્યું, “ભદ્ર, આપ કાણુ છે ? આ કન્યા કેાની છે ? અને તમે કયાં જાએ છે ?” વૃદ્ધે ઉત્તર આપ્યા, હું એક મુસાફર છું, આ કન્યા મારી પુત્રી છે, તેને માટે કોઈ ચેગ્ય વરને શોધવા નીકળ્યા છું.” મુસાક્રૂ કહ્યું, “તમારે કન્યાને માટે કેવા વર જોઇએ છીએ?” વૃદ્ધ મુસાફરે ઉત્તર આપ્યા, “મારી એવી ઇચ્છા છે કે, જ્યાં આ કન્યાને આપવી, ત્યાં મારે પાતાને પણ સાથે રહેવું, કારણકે, હું આ કન્યાના વિયેાગથી રહી શકું' તેમ નથી. જે કાઇ ચેાગ્ય પુરૂષ મને રાખવાના ઠરાવ કરે, તેનેજ આ સુંદર કન્યા આપવાની મારી ઇચ્છા છે. ’’ વૃદ્ધનાં આવાં વચને સાંભળી તે મુસાફ઼ે વિચાર્યું કે, કન્યા ઘણી સુંદર છે, તેથી આ વૃદ્ધના ઠરાવ પ્રમાણે કબૂલ કરી હું પાતે તે કન્યાને પરણું તે વધારે સારૂ', કારણકે, તું અદ્યાપિ અવિ વાહિત છું, ’” આવું વિચારી તે મુસાફૅ વૃદ્ધને વિનયથી કહ્યું,–“ભદ્ર, હુ અદ્યાપિ અવિવાહિત છું.તેથી જો તમે મને આસુંદર કન્યા આપે તે હું તમને યાવવિત સાથે રાખીશ, અને આ સુંદર બાળાને સુખી કરીશ.” તે મુસાફરનાં આવાં વચન સાંભળો તે વૃદ્ધ તેને સ` રીતે ચેાગ્ય જાણી ગાંધર્વ વિધિથી તે કન્યા તેને પરણાવી. પછી તે મુસાફર પેલા વૃદ્ધ માતા તથા પુત્ર અનેઆ વૃદ્ધપિતા તથા પુત્રી—એ ચારે
(4
66
આ
SH. K. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com