________________
જૈન શશિકાન્ત.
૧૨૬
અનુભવવા લાગ્યું..
વિવાહ ઉત્સવ સમાપ્ત થયા પછી કવિદારીની સ્રી તથા અને પુત્રે પાછા આવ્યા. તેએને જોઇ મિત્રના આનંદમાં મગ્ન થઇ ગયેલા કવિદારી કાંઇપણ એક્લ્યા નહિ. તેણે તેએમાંથી કાઈને હુ થી એલાવ્યા નહિ. પોતાના પતિની આવી વિલક્ષણ સ્થિતિ થઈ ગયેલી જો ઈ તે સ્ત્રી પાતાના પતિની પાસે આવી, અને પેાતાના સાંઢથી પતિને માહિત કરવા લાગી, પણ તેને કાંઇપણ મેહ ઉત્પન્ન થયા નહિ. ઉલટા તેણીની તરફ અભાવ થયે, પછી તેના ખતે પુત્રા તેની પાસે ખુશી કરવા આવ્યા, તેણે તેમને આદર આપ્યા નહિ. તેથી તેએ વિલખા થઈ પાછા ચાલ્યા ગયા.
કવિદારી પોતાના કુટુંબના મેહ ઉતારી પેલા મહાત્માની સાથે વાર્તાગાછી કરી પોતાના કાળ નિમન કરવા લાગ્યા. અને તેથી તે ઘણાજ સુખી થયે..
હે શિષ્ય, આ દૃષ્ટાંતને ઉપનય સમજવા જેવા છે. જે કવિ દારી તે સુકૃત કરનારા ભવ્ય જીવ સમજવા. તેને જે પ્રથમ કુટુંબ ઉપર મેહ હતા, તે તેને અજ્ઞાનના ચેગ હતા. તેને જે સ્ત્રી હતી, તે પાગલિક કથા સમજવી. અને જે બે પુત્ર હતા, તે અ તથા કાસ સમજવા, જ્યારે તેને વૈદૂગલિક કથા ઉપર મેહ હતા, ત્યારે તેની પાસે અર્થ અને કામ રહેલા હતા. તે બધાના મેહમાં તે મગ્ન થઇને પડયા રહ્યા હતા. જે મહાત્મા તેને ઘેર ભિક્ષા માગવાને આવ્યા હતા, તે સ્વપરના વિવેક સમજવા. જ્યારે તેને સ્વપરના વિવેકના યાગ થઈ આવ્યા, એટલે તે આત્મગુણમાં નિમગ્ન થઈ ગયા. તેથી તે જ્ઞાનસમુદ્રમાં મગ્ન થઇ આત્માના અનુભવ કરવા લાગ્યા. તેની સ્ત્રી અને બે પુત્રા તેનાથી જયારે જુદા પડ્યા, ત્યારેતેને તે મહામાના યાગ થયા હતા. જીવ જ્યારે વૈદૂંગલિક કથા તથા અ કા મથી વિયુક્ત થાય છે, ત્યારે તેને સ્વપરના વિવેક ઉત્પન્ન થાય છે. જ્યારે તે કર્મવિદ્યારીની સ્ત્રી અને બે પુત્ર પરગામથી પાછા આવ્યા, ત્યારે તેમની તરફ કર્મવિદ્યારીને અભાવ થઇ ગયા હતા. તે ઉપરથી સમજવાનુ’ કે, “ સ્વપર વિવેકથી આત્મ સ્વરૂપમાં મગ્ન થયેલા પુરૂષને પછી વૈદૂગલિક કથાનીરસ લાગે છે, અને અ તથા કામ તેને રૂચિકર થતા નથી. ”.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com