________________
૮૫૦ ઉપરાંત પાનાં. ૧૧૫૧ સ્તવને, અઢી રૂપિયા
અગિયારસ એકાવન સ્તવનોનો સંગ્રહ
૧૧૫૧ સ્તવન મંજુષા.
જેમાં (૧) શ્રી આનંદઘનજી, (૨) શ્રી દેવચંદ્રજી, (૩) શ્રી મેહનવિજયજી, (૪) શ્રી ઋષભસાગરજી, (૫) શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય કૃત ત્રણ ચોવીશી, (૬) શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાય, (૭) શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત બે ચોવીશી (૮) શ્રી સુમતિવિજયજી શિષ્ય શ્રી રામવિજયજી, (૯) શ્રી વિમલવિજ્યજી શિષ્ય રામવિજ્યજી, (૧૦) શ્રી ન્યાયસાગરજી કૃત બે ચોવીશી, (૧૧) શ્રી જિનવિજ્યજી કૃત બે ચોવીશી, (૧૨) શ્રી પદ્મવિજયજી કૃત બે ચોવીશી, (૧૩) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી, (૧૪) શ્રી ભાણવિજ્યજી, (૧૫) શ્રી નવિ
જ્યજી, (૧૬) શ્રી હંસરત્નજી, (૧૭) શ્રી લક્ષ્મીવિમલજી, (૧૮) શ્રી પ્રમોદસાગરજી, (૧૯) શ્રી વિનિતવિજયજી, (૨૦) શ્રી ચતુરવિજયજી, (૨૧) શ્રી અમૃતવિજયજી, (૨૨) શ્રી હરખચંદજી, (૨૩) શ્રી ગુણવિલાસજી, (૨૪) શ્રી ભાવવિજ્યજી, (૨૫) શ્રી આણંદવરધનજી, (૨૬) શ્રી ઉદયરત્નજી, (૨૭) શ્રી આત્મારામજી (૨૮) શ્રી ખુશાલમુનિજી, (૨૯) શ્રી ભાણચંદ્રજી, (૩૦) શ્રી કીર્તિવિમલજી, (૩૧) શ્રી દાનવિમલજી, (૩૨) શ્રી જ્ઞાનસાગરજી કૃત બે ચોવીશી, (૩૩) શ્રી જિનમહેન્દ્રસૂરિજી, (૩૪) શ્રી જિનલાભસૂરિજી કૃત બે ચોવીશી, (૩૫) શ્રી કાંતિવિજયજી, (૩૬) શ્રી જિનરાજસૂરિજી, (૩૭) શ્રી માનવિજયજી તથા (૩૮) શ્રી સમયસુંદરજી ઉપાધ્યાય વગેરે તપાગચ્છ, ખરતગચ્છ, વિમલગચ્છ વગેરે ગચ્છોના મુનિવરેના રચેલાં ચોવીશ તીર્થકરેના અપૂર્વ સ્તવનને સંગ્રહ કરવામાં આવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com