________________
શ્રીજૈન સઝાય સંગ્રહ અઢી રૂપિયા
જેમાં સેનેરી પચરંગી, ત્રિરંગી તથા એક રંગી પ્રાચીન તથા નવીન વીશચિત્રો અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીશ અયનની સજઝાછે તથા ભગવતીસૂત્રનાં એકવીશ શતકની શતકવાર સઝા અને શ્રી વીરવિજ્યજી વિરચિત દશાર્ણભદ્રરાજર્ષિની સઝા વગેરે સઝાને અમૂલ્ય સંગ્રહ કરવામાં આવ્યો છે. બે રંગી જેકેટ તથા પાકા પૂઠાંનું બાઈન્ડીંગ હોવા છતાં મૂલ્ય માત્ર અઢી રૂપિયા. ૫૦૦ ઉપરાંત પાનાં ર૦ ચિત્રો ૩૭ર સજ્જાય
સંપાદક સારાભાઈ નવાબ.
જૈન મન્ત્રશાસ્ત્રનો મહાન ગ્રંથ श्री भैरवपद्मावतीकल्प
રૂ. ૧૫–૮–૦ ગુજરાત કોલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના અધ્યાપક પ્રો. કે. વી. અત્યંકર તથા પૂજ્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી તથા ચતુરવિજ્યજી દ્વારા સંશોધિત તથા સંપાદિત મેહનલાલ ભગવાનદાસ સોલિસીટરની અંગ્રેજી પ્રસ્તાવના સહિત શ્રીમલ્લિષેણસૂરિવિરચિત તેમના જ ગુરુભાઈ શ્રી બધુ ષણની દરેકે દરેક શબ્દ ઉપરની વિસ્તૃત ટીકા સહિત.
શ્રીભૈરવપદ્માવતીકલ્પ જેની સંપૂર્ણ ટીકાયુકત હસ્તલિખિત પ્રત પણ જવલ્લે જ અને મહા મુસીબતે જ મળે છે. આ ગ્રંથ અમારા તરફથી લીંબડી, અમદાવાદ, પાટણ તથા પૂજ્ય મુનિવર્યોના ગ્રંથ ભંડારોની પ્રતા મેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com