________________
૨૩
શ્રીજૈન પ્રાચીન સાહિત્યાદ્વાર ગ્રન્થાવલિનાં પ્રકાશના. ચારસા ઉપરાંત ચિત્રા સહિત કીમત ૨૫ રૂપિયા જૈન સાહિત્યને અમૂલ્ય ગ્રંથ ગુજરાતી ભાષામાં પહેલીજ વાર
સપાદક: સારાભાઇ નવામ
મહાપ્રાભાવિક નવસ્મરણ
જેમાં જેનેાના ત્રણે ફિરકાઓને માન્ય નવરમરણા સેંકડા ચિત્રો તથા યગો સહિત છાપવામાં આવેલાં છે.
( ૧ ) નવકાર, અર્થ, યંત્રા તથા વિવેચન સાથે; કલિકાલસર્વાંન શ્રીહેમચંદ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્રનાં પદસ્થ ધ્યાનનાં ઓગણીસ યા તથા નવકારની કથાએ સહિત. (૨) ઉવસગ્ગહર તેંત્ર, તેને લગતાં ૨૭ યત્રાનાં ચિત્રા તથા તેને પ્રભાવ દર્શાવનાર · પ્રિયંકર નૃપકથા’ નાં ગુજરાતી ભાષાંતર સહિત. (૩) શ્રી સતિકર સ્તવન, તેના પ્રાચીન ચિત્રપટનું ચિત્ર તથા ચાવીસ યક્ષા, ચાવીસ યક્ષિણીએ, નવગ્રહો તથા દસ દિગ્પાલનાં ચિત્રા તથા મન્ત્રામ્નાય સહિત. (૪) શ્રી તિજયપહુત્ત સ્તેાત્ર તેના મન્ત્રાન્નાય તથા વીસ યંત્રે સહિત. ( ૫ ) શ્રી નમિ ઊણુસ્તાત્ર તેના મન્ત્રામ્નાય તથા એકવીસ ત્રે સહિત. ( ૬ ) શ્રી અજિતશાંતિ સ્તવન, વિસ્તારા, તેના રાગેાની માહિતી તથા તેને લગતાં પ્રાચીન ચિત્રા સહિત. (૭) શ્રી ભકતામર સ્તેાત્ર, તેને વિસ્તારા, તેને લગતી કથાએ, મન્ત્રાન્નાયે, અડતાલીસ પ્રાચીન યંત્રો તથા અડતાલીસ શ્રી હરિભરિકૃત બીજા યંત્રો તેમજ તત્રો સહિત. (૮) શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર તેને વિસ્તારા, મન્ત્રાન્નાયે, તે તાલીસ યંત્રો તથા તેને ભાવ દર્શાવતાં ચિત્રો સંહત. ( ૯ ) શ્રી અહાંતિ સ્તંત્ર તેના વિસ્તારા સહિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com