________________
: ૮૩ : તેમનું સ્થાન જેનોએ ઘણું ઊંચું ગલું છે, તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી બાર વર્ષે મેક્ષે ગયા.
ગૌતમસ્વામીએ તેમની પછી સુધર્માસ્વામીને સાધુઓના અગ્રસ્થાને સ્થાપિત કર્યા.
ગૌતમસ્વામી જેમ મુખ્ય ગણધર સાધુ હતા તેમ સાધ્વીઓમાં ચંદનબાળા મુખ્ય હતી. એકંદરે ભગવાનના પરિવારમાં ચૌદ હજાર સાધુ અને છત્રીસ હજાર સાધ્વીઓ હતી. તેમના શ્રાવકે અને શ્રાવિકાએની સંખ્યા તે અસંખ્ય હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com